રાંધવાની સૂચનાઓ
- 1
પેલા ઈડલીના ખીરા ને એક બાઉલ મા લો.પછી તેમાં ખાવાનો સોડા,લીંબુ અને તેલ ઉમેરી બરાબર હલાવીને મિક્સ કરી લો.
- 2
હવે એક પ્લેટ ને તેલથી ગ્રીસ કરી લો. પછી તેમાં ખીરુ પાથરી દો.હવે આ પ્લેટને ઢોકળીયા કૂકરમાં મૂકી પાંચ-સાત મિનિટ સુધી સ્ટીમ કરી લો. સ્ટીમ થઈ જાય પછી તેને તેમાં કાપા પાડી લો.
- 3
હવે એક વાસણમાં તેલ ગરમ કરી પછી તેમા રાઈ, જીરું,હિંગ,લીમડો અને લીલા મરચાની કટકી ઉમેરો અને આ વઘારને તેના પર રેડી દો.
- 4
તૈયાર છે ઈદડા
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16047474







ટિપ્પણીઓ (6)