#WDC#cookpadindia#cookpadgujarati
એક તપેલી લઇ તેમાં દૂધ એડ કરી તેમાં ખાંડ, ચા ની ભૂકી અને મસાલો એડ કરવો.
ત્યાર પછી ચા ઉકળે એટલે તેમાં આદુ ખમણી લેવું અને થોડીવાર કૂક થવા દેવો પછી બંધ કરી ને ગરમ ગરમ ચા સર્વ કરવો.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)