ફણગાવેલા મગની ચાટ (Sprouted Moong Chaat Recipe In Gujarati)

#cookpad
#brackfast
મગ ખૂબ જ પૌષ્ટીક અને શક્તિ વર્ધક કઠોળ છે .બીમાર વ્યક્તિ માટે તો ખૂબ જ અસરકારક છે.તેમાં પણ જો ફણગાવેલા મગ બાળકો ને નાસ્તા મા આપવા મા આવે તો
ખુબ જ બેસ્ટ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગને રાત્રે પાણી થી ધોઈ સાફ કરી પાણી મા પલાળી દો.ત્યારબાદ સવારે કાઢી લો અને એક કોટન ના કાપડ મા બાંધી લો. એક ડબ્બો કે તપેલી લઈ તેમાં મૂકી દો. ઢાંકી દો. સવારે કે બપોરે જોઈ લો. દાણા મા ફણગા ફૂટી ગયા હસે વધારે ઉગાડવા હોય તો ફરી બાંધી દો ૫ થી ૬ કલાક પછી જોઈ લો. સરસ ઉગી ગયા હસે
- 2
હવે એક વાસણમાં મગ લઈ તેમાં ઉપર બતાવ્યા મુજબ બધીજ સામગ્રી ઉમેરો અને હલાવી ને સર્વ કરો. તો તૈયાર છે મગની પૌષ્ટિક ચાટ.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ