પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં બધી દાળ લઈ ધોઈ ને 30 મિનિટ જેવુ પલાળી રાખો. ત્યાર બાદ કૂકર માં લઈ મીઠું, હળદર, આદું નાખી બાફી લો.
- 2
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નો વઘાર મૂકી હીંગ, મીઠો લીમડો નાંખી ને ડૂંગળી સાતડો, ત્યાર બાદ આદું મરચાં લસણ ની પેસ્ટ એડ કરી ને સાતડો, હવે ટામેટા ને એડ કરી ને સાતડો. હવે તેમાં બધા મસાલા એડ કરો અને બરાબર મિક્સ કરી લો. લીંબુ નો રસ એડ કરો.
- 3
તો તૈયાર છે પંચમેલ દાળ. લીલાં ધાણા નાંખી જીરા રાઈસ સાથે સર્વ કરો.
- 4
હવે બાફેલી દાળ એડ કરી ને મિક્સ કરી લો. જોઈતા પ્રમાણમાં માં મીઠું એડ કરી ને બરાબર ઉકળવાદો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#Week6#cookpadindia#cookpadgujarati#rajsthani#lunch Keshma Raichura -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6#cookpadgujarati #cookpadindia#dalrecipe Khyati Trivedi -
-
-
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6હેલો ફુડી ફ્રેન્ડ્સ....દાળ એક પૌષ્ટિક આહાર છે. બધા રાજ્યો માં કોઈ ને કોઈ દાળ અલગ અલગ રીતે બનતી જ હોય છે. તો રાજસ્થાન ની વાત આવે તો પંચમેલ દાળ કઈ રીતે ભૂલી શકાય. તો ચાલો જોઈએ તેની રેસિપી. Komal Dattani -
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
આ એક આરોગ્યપ્રદ દાળ છે જે 5 દાળ ને લઈ ને બનાવા માં આવે છે. આ દાળ , પંચરત્ન દાળ તરીકે પણ ઓળખાય છે.#FFC6 Bina Samir Telivala -
-
-
-
-
-
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પંચમેળ દાળ એ રાજસ્થાની રેસિપી છે. પાંચ પ્રકારની દાળ ભેગી કરીને બનતી આ દાળ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Jyoti Joshi -
-
-
-
પંચમેલ દાળ(Panchmel Dal recipe in Gujarati) (Jain)
#FFC6#WEEK6#PANCHMELDAL#DAL#HEALTHY#PROTIN#COOKPADINDIA#COOKPADGUJRATI શાકાહારી આહારમાં પ્રોટીન મેળવવા માટે દાળી ખૂબ સારો સ્ત્રોત છે. દાળમાંથી વિવિધ વ્યંજન બનાવી આપણે પ્રોટીન સારા પ્રમાણમાં મેળવી શકીએ છીએ. દાળનો વિવિધ પ્રકારે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવો જોઈએ. અહીં મેં રાજસ્થાની બાટી સાથે પંચમેળ દાળ સવૅ કરેલ છે. જેમાં પાંચ પ્રકારની દાળ ને ભેગી કરે બનાવવામાં આવે છે. આ દાળ ઘી થી વધારવામાં આવે તો તે ખૂબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16050395
ટિપ્પણીઓ