રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)

Valu Pani @Jigisha_paresh
રજવાડી ઠંડાઈ (Rajwadi Thandai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકો દૂધ લઈ તેમાં બધો મસાલો ઉમેરો અને મિક્સર મા ક્રશ કરી લો. એક વાટકો દૂધ લઈ ગરમ કરો તેમાં કસ્ટર્ડ પાઉડર નાખી હલાવો.ખાંડ નાખો દો. હવે ઠંડુ થવા દો. બંને વાટકા વધેલા દૂધમાં મિક્સ કરો. મલાઈ ઉમેરો અને ફરી હેન્ડ બ્લેન્ડર થી ક્રશ કરી લો. હવે ફ્રીઝર માં ઠંડુ થવા મૂકી દો. ફૂલ ઠંડુ થઈ જાય પછી ઉપર થી આઈસ્ક્રીમ નાખો અને પિસ્તાની કતરણ તથા ચેરી નાખી સર્વ કરો.
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16074054







ટિપ્પણીઓ