શાહી ઠંડાઇ મસાલો પ્રિમીકસ (Shahi Thandai Masala Premix Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel

#FFC7
#cookpadgujarati
#Cookpadindia
શાહી ઠંડાઇ મસાલો (ઉપવાસ સ્પેશિયલ) (પ્રિમીકસ)

શાહી ઠંડાઇ મસાલો પ્રિમીકસ (Shahi Thandai Masala Premix Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FFC7
#cookpadgujarati
#Cookpadindia
શાહી ઠંડાઇ મસાલો (ઉપવાસ સ્પેશિયલ) (પ્રિમીકસ)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
10 સવિગ
  1. 3/4 કપબદામ
  2. 3/4 કપકાજુ
  3. 3/4 કપપિસ્તા
  4. 1.5 ચમચીવરીયાળી
  5. 15 નંગમરી
  6. 3 ચમચીખસખસ
  7. 2 ચમચી મગજતરી ના બી
  8. 1/2 ચમચીઇલાયચી ના દાણા
  9. 1/4 ચમચીજાયફળ પાઉડર
  10. 1/4 ચમચીતજ પાઉડર
  11. થોડી ગુલાબ ની પાંદડી
  12. 1/4 ચમચીકેસર
  13. પીચ ઓફ હળદર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઉપર નોન સ્ટીક પેન રાખી ગરમ કરી લો હવે ગેસ બંધ કરી તેની અંદર કાજુ-બદામ પિસ્તા મગજતરી ખસખસ વરીયાળી ગુલાબ ની પતી નાખી બરાબર મીક્ષ કરો આમ કરવા થી મસાલો સરસ પીસાય છે

  2. 2

    હવે એક મીક્ષર જાર મા નાખી પીસી લેવુ તેને એક બાઉલ મા કાઢી તેની અંદર જાયફળ ને તજ નો પાઉડર કેસર નાખી બરાબર મીક્ષ કરો

  3. 3

    તો તૈયાર છે ઠંડાઇ પ્રિમીકસ મસાલો કોઇપણ ફેસ્ટિવલ મા ઉપયોગ મા લઇ શકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes