કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Urvi Mehta
Urvi Mehta @urvimehta

પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની.

પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની.

વધુ વાંચો

પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati)

Urvi Mehta
Urvi Mehta @urvimehta

પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની.

પાવભાજી એટલે મુંબઈની ફેમસ અને બધાની ફેવરેટ. મે પાવભાજી બનાવવા માટે 1 થી 2 ટિપ શેર કરી છે આ રીતથી તમે પાવભાજી બનાવો અને જરૂરથી જણાવજો કે કેવી બની.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40 મિનિટ
3 સર્વિંગ્સ
  • 1 વાટકીસમારેલા બટાકા
  • 1/2 વાટકી વટાણા,
  • 1/2 વાટકી ફ્લાવર
  • 1 નાનું ગાજર
  • 1 નાનું સમારેલું બીટ
  • 1 નંગ કેપ્સિકમ
  • 2 નંગ ટામેટાં
  • 1 નંગ ડુંગળી
  • 4 કળી લસણ
  • 2 ચમચી તેલ
  • મીઠું
  • 1 ચમચી મરચુ
  • 1/4 ચમચી હળદર
  • 1 ચમચી ધાણાજીરૂ
  • 1/2 ચમચી જીરુ
  • 1 થી 2 ચમચી પાવભાજી નો મસાલો
  • ૧ ચમચીબટર
  • કોથમીર
  • લીંબુ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા, વટાણા, ફ્લાવર, ગાજર કેપ્સિકમ અને બીટ ને સમારી નેકુકરમાં ત્રણ સિટીથી બાફી લેવા.

  2. 2

    ટામેટાં ડુંગળી અને લસણની મિક્સરમાં પેસ્ટ બનાવવી.

  3. 3

    હવે 2 ચમચી જેટલું તેલ અને ૧ ચમચી જેટલું બટર મૂકી ને જીરાથી વઘાર કરવો.

  4. 4

    હવે તેમા ટામેટાની પેસ્ટ ઉમેરવી. પાંચ થી સાત મિનિટ માટે એટલે કે તેલ છૂટું પડે ત્યાં સુધી ટામેટાની પેસ્ટ ને થવા દેવી.

  5. 5

    હવે તેમા 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીને સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 થી 2 ચમચી જેટલો પાવભાજીનો મસાલો ઉમેરો.

  6. 6

    હવે કુકરમાં બાફેલા શાકને. બરાબર રીતે છૂંદી નાખો.

  7. 7

    હવે છૂંદેલા શાકને ગ્રેવી ની અંદર ઉમેરવું. 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરો.

  8. 8

    અને હવે ઢાંકીને પાંચ થી સાત મિનિટ માટે ભાજી ને ઉકળવા દેવી.

  9. 9

    હવે તેમા બટર 1 લીંબુનો રસ અને કોથમીર ઉમેરો.

  10. 10

    તો તૈયાર છે આપણી પાવભાજી.

    પાવભાજી (Pav Bhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    પાવને વચ્ચેથી કટ કરીને બટરમાં શેકીને ભાજી સાથે સર્વ કરો.

  12. 12

    3 ચમચી બટર અને એમા 1 ચમચી જેટલો પાવભાજી નો મસાલો એડ કરી એ બટર થી પાવ શેકવાથી પાઉ રેસ્ટોરન્ટ જેવા જ લાગે છે.

  13. 13

    પાવભાજી મા બીટ મેળવવાથી તેનો કલર મસ્ત આવે છે અને એમા બીજા ફુડ કલર ઉમેરવા ની જરૂર પડતી નથી.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvi Mehta
Urvi Mehta @urvimehta
પર April 28, 2022 10:14

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ લોડેડ ફિંગર ચીપ્સ (Cheese Loaded Finger Chips Recipe In Gujarati)
  2. ફિંગર ચીપ્સ વીથ મેયો ડીપ (Finger Chips With Mayo Dip Recipe In Gujarati)
  3. ખુરમી (Khurmi Recipe In Gujarati)
  4. પનીર ટીક્કા મસાલા
  5. ફરાળી દહીં કચોરી (Farali Dahi Kachori Recipe In Gujarati)
  1. પનીર ટિક્કા સબ્જી
  2. આઇસક્રીમ કેન્ડી
  3. ભરેલા મરચા (Bharela Marcha Recipe In Gujarati)
  4. બટાકા ટામેટા નું શાક 
https://cookpad.wasmer.app/in-gu/recipes/16194882
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close