દાળ ઢોકળી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં નો લોટ લઈ ઉપર બતાવેલ ઘટકો ઉમેરી ભાખરી જેવો લોટ બાંધી લો. તેને ૧૦ મિનીટ ઢાંકી લો.
- 2
હને ગેસ પર એક તવીમાં તેલ લઈ ગરમ થવ દો. પછી તેમાં રાઈ, જીરુ, હિંગ નાંખી તતડે એટલે તેમાં ૧ વોટો પાણી નાંખી પાણી ને ઉકળવા દો.
- 3
પાણી ઉકળે ત્યાં સુધી બાંધેલ વોટ માથી મોટા લૂઆ લઈ મોટા રોટલા વણી લો. પછી ચપ્પાવડે કાપા પાડી ઉકળતા પાણીમાં નાંખી ચઢવાદો.
- 4
૨-૫ મિનીટ પછી તેમાં ગાળ અને બધા મસાલા ઉમેરી ખદખદવા દો.(ધીમી આંચે)
- 5
આમ દાળ ઢોકળી ગરમા ગરમ સર્વ માટે તૈયાર.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16212423





ટિપ્પણીઓ