બટાકા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ (Bataka Instant Chips Recipe In Gujarati)

Bhakti Viroja @BHAKTIVIOROJA
#MDC
Fatafat bani jay aevi bahar jevi chips..
બટાકા ની ઇન્સ્ટન્ટ ચિપ્સ (Bataka Instant Chips Recipe In Gujarati)
#MDC
Fatafat bani jay aevi bahar jevi chips..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને ધોઈ ને તેની છાલ કાઢી લેવી.ચિપ્સ પડવા ની ખમણી થી પાતળી ચિપ્સ પાડી લેવી.
- 2
ત્યાર બાદ એક કઢાઈ માં ગરમ તેલ મા ચિપ્સ મધ્યમ તાપે તળી લેવી.સફેદ રહે તેમ તળવી. લાલ ન થાય તેનું ધ્યાન રાખવું.
- 3
હવે ચિપ્સ બહાર કાઢી થોડું સિંધવ મીઠું અને મરી પાઉડર, દળેલી ખાં ડ ભભરાવવો.એર ટાઈટ ડબ્બા માં ભરવી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16213744

ટિપ્પણીઓ