#KSJ#Week4#KR
સૌ પ્રથમ એક તપેલી માં માં કેરી નો રસ અને દૂધ ઉમેરો
દૂધ અને ખાંડ ઉમેરી મિસર માં ક્રશ કરી લો
કેરી ની છાલ કાઢી એના ચોરસ ટુકડા કરી લો..
એક ગ્લાસ માં કેરી નો જ્યુસ ઉમેરી ઉપર જરૂર મુજબ કેરી ના ટુકડા નાખી મજા માણો
તૈયાર છે કેરી નો મિલ્ક શેક
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (2)