પોડી રવા ઈડલી (Podi Rava Idli recipe in Gujarati)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

પોડી રવા ઈડલી (Podi Rava Idli recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સોજી
  2. 1 વાટકીખાટું દહીં
  3. 1 ચમચીઇનો
  4. મીઠું સ્વાદાનુસાર
  5. 1ચમચો તેલ
  6. 3 ચમચીપોડી મસાલો
  7. 1/2 ચમચીરાઈ
  8. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સોજી માં દહીં અને મીઠું નાખી સરખું મિક્સ કરી દેવું. જરૂર મુજબ પાણી નાખો.

  2. 2

    હવે તેમાં એનો નાખી મિક્સ કરી ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી અને ભરી દેવું. વરાળે ૧૦ થી ૧૨ મિનીટ માટે બાફવું.

  3. 3

    ઈડલી સ્ટેન્ડ બહાર કાઢી પાંચ મિનિટ પછી ઈડલી બહાર કાઢવી.

  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને હિંગ નાંખવી. ત્યારબાદ તેમાં ઈડલી નાખી પોડી મસાલો નાખી સરખી રીતે મિક્સ કરવું.

  5. 5

    તૈયાર છે ઈન્સ્ટન્ટ રવા પોડી ઈડલી. કેચપ કે ચટણી સાથે સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes