ખાટી કેરી નું અથાણું (Khati Keri Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના ટુકડા કરી હળદર અને મીઠું નાખી એક દિવસ અને એક રાત રાખી દો
- 2
બીજે દિવસે તેને સૂકવવા મૂકવી એક બાઉલમાં રાઈના કુરિયા મેથીના કુરિયા અને ધાણાના કુરિયા આખા તીખા વરીયાળી ઉમેરી ખાડો કરી વચ્ચે હીંગ મૂકવી ત્યારબાદ ગરમ તેલ તેના ઉપર રેડવું
- 3
મિશ્રણ ઠરી જાય એટલે તેમાં લાલ મરચું પાઉડર ઉમેરો અને કેરીના ટુકડા ઉમેરી મિક્સ કરો તૈયાર છે અથાણું ડૂબે તેટલું તેલ ઉમેરી એર ટાઇટ ડબ્બા માં પેક કરો તૈયાર છે ખાટી કેરી નું અથાણું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16248441





ટિપ્પણીઓ (3)