બાફેલા ગુંદાનું અથાણું (Bafela Gunda Pickle Recipe In Gujarati)

Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
Gondal, Gujarat, India
શેર કરો

ઘટકો

30 મિનિટ
  1. 500 ગ્રામમોટા ગુંદા
  2. 200 ગ્રામકાચી કેરી
  3. 1 કપઘરનો આચાર મસાલો/ મેથીયો સંભાર
  4. 1 કપગરમ કરી ઠંડું કરેલું તેલ
  5. ગુંદા બાફવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ગુંદાના ઝુમખા ને ઉકળતા પાણીમાં બાફો.કલર જરા ચેન્જ થાય એટલા જ બાફવા.કેરી નું ખમણ કરી લેવું.

  2. 2

    કેરીના ખમણ ને આચાર મસાલા માં મિક્સ કરી લો. બધા ગુંદા માંથી હળવેથી ઠળીયા કાઢી લો.

  3. 3

    બધા ગુંદામાં કેરી વાળો સંભાર ભરી લો. જરૂર મુજબ ઠન્ડું કરેલું તેલ ઉમેરી કાચની બરણીમાં ભરી ઉપયોગ માં લો.

  4. 4

    નોંધ :
    આ ગુંદા બાફેલા હોવાથી ફ્રીઝ મા જ રાખવા. 6 મહિના સુધી સારા રહેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Poonjani
Hetal Poonjani @HetalPoonjani_441
પર
Gondal, Gujarat, India
Cooking is my passion. I love to explore new recipes whether traditional or continental, and try it. Cookpad has given me a platform to learn and also showcase my passion.
વધુ વાંચો

Similar Recipes