સૌપ્રથમ કોથમીર ચણાનો લોટ અને રવો એડ કરવો આદુ મરચાની પેસ્ટ હળદર મરચુ અને હિંગ એડ કરવી ત્યારબાદ પાણી એડ કરી લોટ બાંધવો ત્યારબાદ ઢોકળાની થાળીમાં ખીરુ જેવું બનાવી ઢોકળા બાફવા મૂકવા ઉપર તલ પાથરવા ઢોકળા તૈયાર થઈ જાય એક ચમચો તેલ મૂકી વડીને શેલો ફ્રાય કરવી તૈયાર છે આપણી કોથમીર વડી
ટિપ્પણીઓ