ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

#SRJ
બહુ જ સરસ task છે .
આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતે
ભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી.
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ
બહુ જ સરસ task છે .
આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતે
ભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી.
રાંધવાની સૂચનાઓ
- 1
કારેલા ને ધોઈ,સ્કિન પીલ કરી ૩"ના કટકા કરી લેવા, વચ્ચે થી કાપ મૂકી અંદર ના બિયાં કાઢી મીઠું ચોપડી ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી દેવા.
- 2
ત્યારબાદ ચોખ્ખા પાણી થી ધોઈ વરાળ થી બાફી લેવા.
- 3
ઘટકો માં ભરવાનો મસાલા માં ગાંઠીયા અને ભુસુ ને ગ્રાઇન્ડ કરી પાઉડર બનાવી લેવો અને બીજા મસાલાને એક બાઉલ માં મિક્સ કરી લેવા અને કારેલા ના કટકા ઠંડા અને કોરા થઈ ગયા હોય તો મસાલો દબાવી મે ભરી લેવો.
Task માટે મહારાષ્ટ્રીયન ઠેચા બનાવ્યા હતા તો એ મે આ મસાલામાં યુઝ કરી લીધા..😀 - 4
ડુંગળી ટામેટા આદુ મરચા લસણ ને ચોપર માં ગ્રેટ કરી લેવું.
- 5
એક પેન માં તેલ લઇ રઈ જીરું હિંગ તતડાવી ગ્રેવી એડ કરી, મસાલા કરી લેવા, તેલ છુટુ પડે ત્યાં સુધી સાંતળો લેવું..હવે તેમાં થોડું પાણી એડ કરી કારેલા ના કટકા મૂકી દો,ગ્રેવી ને કારેલા પર નાખવું અને softly હલાવી વધેલો મસાલો એડ કરી લેવો અને મિક્સ કરી ઢાંકી ને ૨-૩ મિનિટ પકાવવું..
- 6
- 7
- 8
શાક ડ્રાય થાય એટલે ગેસ બંધ કરી ધાણા સ્પ્રિંકલ કરી ઉતારી લેવું અને
ડિશ માં ગોઠવી સર્વ કરવું.. - 9
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા કારેલા નું શાક (bharela karela nu shak recipe in gujarati)
#સુપરશેફ1 ઘણા લોકો ને કારેલા નું નામ સાંભડી ને જ મોં બગડી જાય! પણ કારેલા ને આ રીતે ભરીને શાક બનાવવા મા આવે તો બધા ને ખૂબ ટેસ્ટી લાગસે અને કારેલા ખાઇ લીધા એ ખબર પણ નહી પડે. જરૂર થી ટ્રાઈ કરજો આ વાનગી. Avnee Sanchania -
ભરેલા કારેલા ડુંગળી બટાકા નુ શાક (Bharela Karela Dungli Bataka Shak Recipe In Gujarati)
#EB#week6#Famઅમારા ઘરમાં કારેલા નુ સાદુ શાક નથી ખવાતુ એટલે હું આવુ કારેલા મા ચડિયાતો મસાલો કરી ભરી અને સાથે ડુંગળી બટાકા નાખી ચટપટુ બનાવું એટલે બધા આ શાક હોંશે હોંશે ખાય. બધા ને મજા પડી જાય. Chhatbarshweta -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
-
ભરેલા કારેલા નું શાક (Stuffed Karela Recipe In Gujarati)
#AM3આ સીઝન માં કારેલા નું શાક અક્સીર છે...સાદું કારેલા બધાને ન ભાવે તો ભરેલા કારેલા ખૂબ જ સરસ લાગે છે Dhara Jani -
ભરેલાં કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ જૂન મહિનો એટલે મીઠી મીઠી મેંગો નો મન્થ,મેંગો રસ, રોટલી સાથે ભરેલા કારેલા નું શાક ખૂબજ ટેસ્ટી લાગે છે. 😋 Bhavnaben Adhiya -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે. Dipika Bhalla -
-
કિ્સ્પી કારેલા નું શાક (Crispy Karela Shak Recipe In Gujarati)
#EB#week6કારેલા એ કડવા હોય છે.તેથી તેનું શાક બઘા ઓછું પસંદ આવે છે.કારેલા ને એકદમ કિ્સ્પી કરી ને બનાવાથી તેની કડવાશ જરા પણ ખબર પડતી નથી.તેને દાળભાત જોડે બહુ ટેસ્ટી લાગે છે. Kinjalkeyurshah -
-
-
કારેલા બટાકા નું શાક (Karela Bataka Shak Recipe In Gujarati)
#EBWeek 6#cookpadindia#cookpadgujaratiકારેલા એક ખુબજ પૌષ્ટિક શાક છે જે ખાવાના અનેક ફાયદા હોય છે.પણ તેની કડવાશ ને લીધે સૌ ને ભાવતા નથી. આજે મે એક સરળ અને સ્વાદિષ્ટ રીતે કારેલા બનાવ્યા છે તે બધાને ભાવશે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
ભરેલા કારેલા(bhrela karela recipe in gujarati)
આપણા માં કહેવત હોય છે કડવા કારેલા ના કોઈ ગુણગાન ના ગાય પણ હું તો ગાઉ હો. હું આ શાક ગમે તે રીતે ખાઈ શકું ખાલી થોડું કડક શાક ગમે. મારા ઘેર માં મમ્મી એને બટાકા, ડુંગળી, એમનામ, ભરેલા, ગોળ વાળું, ગોળ વગર નું ગણું બધું વેરિએશન બને છે પણ અમારા સિવાય કોઈ ખાય નાઈ એટલે આ વખતે વિચાર્યું કે થોડું ઓછું કડવું બનાવીએ આ બહાને બધા ખાય તો મેં બનાવી દીધા ભરેલા કારેલા Vijyeta Gohil -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJકેરીની સીઝન હોય એટલે કારેલા સાથે ખાવા જ જોઈએ કેરી મીઠી હોય છે એટલે સાથે કડવો રસ લઈએ તો હેલ્થ માટે ખૂબ સારું છે કારેલા ડાયાબિટીસવાળા માટે પણ ખુબ જ સારા છે Kalpana Mavani -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6(વરસાદ આવતો હોય કારેલા નું શાક ખાવુ જોયે ઉની ઉની રોટલી ને કારેલા નું શાક ) Marthak Jolly -
ભરેલા કારેલાનું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#EB#week6મે અહીંયા ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે આમ જોઈએ તો કારેલા કોઈને ભાવતા નથી પરંતુ જો આ રીતે ભરી ને કારેલાનું શાક બનાવવામાં આવે તો તેની કડવાશ બહુ ઓછી થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જેથી બધા ખાઈ શકે છે Ankita Solanki -
-
-
ત્રેવટ દાળ ભરેલા કારેલા
#SRJ#cookpadgujaratiકારેલા સ્વાદમાં કડવા જરૂર હોય છે પરંતુ તેના ગુણ ઘણા છે. કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવવામાં આવી છે. કોઈ કટકા કરીને તો કોઈ ચણા નો મસાલો ભરી ને કે મગની દાળ ભરીને કરે છે. મેં આજે ત્રણ દાળ નો મસાલો કરી અને ભરીને શાક બનાવ્યું છે જે એકદમ ક્રન્ચી અને સ્વાદિષ્ટ લાગે છે. Ankita Tank Parmar -
ભરેલા કારેલા નું ગ્રેવી વાળું શાક (Bharela Karela Gravy Shak Recipe In Gujarati)
#EB#week6 કારેલા કડવા ખરા પણ એના ગુણ ખુબ જ મીઠા છે. શરીર ને તંદુરસ્ત રાખે છે સાથે નિરોગી એ છે. કારેલા નું શાક ઘણી રીતે બને છે.મે અહીંયા ભરેલા કરેલા ને કાજુ ટામેટાં ની ગ્રેવી સાથે બનાવ્યા છે. Varsha Dave -
સ્ટફ્ડ કારેલા (Stuffed Karela Recipe in Gujarati)
કારેલા રસોઈઘર ની એક મહત્વપૂર્ણ આયુર્વેદિક ઔષધિ છે .આમ તો કારેલા કડવા હોય છે .કારેલા મધુમેહ માં રામબાણ ઔષધિ નું કામ કરે છે .કારેલા માં વિટામિન A,B,C ,કેરોટીન , આયર્ન ,ઝીંક ,પોટેશિયમ જેવા તત્વો રહેલા છે .કારેલા પાચન શક્તિ વધારે છે ,રોગ પ્રતિરોધક ક્ષમતા માં વધારો કરે છે .#EB#Week6 Rekha Ramchandani -
-
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
#EB#Week6મોસ્ટલી કારેલા નું શાક બહુ ઓછાં લોકો ને ભાવતું હોય છે. પણ આ રીતે બનાવી તો આંગળા ચાટી ને ખાય એવુ બને છે કરેલા ના શાક ની ગણતરી પૌષ્ટિક વાનગી માં કરી સકાય કરેલા ના ઘણા ફાયદા છે Varsha Karia I M Crazy About Cooking -
-
કારેલાનું શાક (Karela Shak Recipe In Gujarati)
#AM3કારેલા નું શાક બનાવતી વખતે કારેલા ને મીઠામાં ચોળીને રાખવા, નીતારવા, બાફવા આ બધી પ્રક્રિયા કરતા હોઈએ છીએ. તો પણ તેમા કડવાશ રહી જાય છે. આ કડવાશ દૂર કરવા તેમાં ગળપણ ઉમેરવામાં આવે છે. પરંતુ જેમને સાંતળેલા કડક કારેલા ભાવે એમના માટે આ રીતે શાક બનાવશો તો કારેલા ની કડવાશ પણ નહીં રહે અને ગળપણ એડ કર્યા વગર જ એકદમ ટેસ્ટી, ક્રિસ્પી કારેલા નું શાક બનાવી શકાય છે. Jigna Vaghela -
-
કારેલા મસાલા (Karela Masala Recipe In Gujarati)
કારેલાનું શાક કડવું લાગતું હોવાથી ઘણા લોકો નથી ખાતા. મારા ઘરમાં જ મારી સિવાય કોઈ ન ખાય. અમુક સમયે હું કારેલા લાવી જુદી-જુદી રીતે બનાવી ફ્રીઝમાં રાખી ૨-૩ દિવસ ખાઉં. આ શાક જનરલી બીજા દિવસે ઓછુ કડવું લાગે છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ (11)