ફરાળી ડીશ સાંબો

Minakshi Mandaliya @cook_19783055
ભીમ અગિયારસ ની ફરાળી ડીશ આજે નિર્જળા એકાદશી પણ કહેવાય છે
ફરાળી ડીશ સાંબો
ભીમ અગિયારસ ની ફરાળી ડીશ આજે નિર્જળા એકાદશી પણ કહેવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકુ સમારી લેવું ત્યારબાદ તેલ મૂકી જીરું લીમડો મૂકી બટાકુ વઘારવું ત્યારબાદ તેમાં સાંબો ધોઈને એડ કરવું તેમાં આદુ મરચાની પેસ્ટ સિંધાલૂણ મીઠું એક ચમચી એડ કરવું ત્યારબાદ તેમાં શીંગદાણા આખા એડ કરવા કૂકરમાં ત્રણ સીટી વગાડવી કઈ આજે સાંબા ની ખીચડી તેને બટેટાની વેફર ઘરે બનાવેલીઅને કાકડીની કચુંબર દહીં અને કેરી સમારેલી સાથે સર્વ કરવું ફરાળી ડીશ તૈયાર સાબુદાણા ની વેફર ઘરે બનાવેલી છે
- 2
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16293319









ટિપ્પણીઓ