સાબુદાણા ની ટીક્કી (Sabudana Tikki Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#અગિયારસ સ્પેશ્યલ

સાબુદાણા ની ટીક્કી (Sabudana Tikki Recipe In Gujarati)

#અગિયારસ સ્પેશ્યલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાફીને મેશ કરેલા બટાકા
  2. ૧ કપપલાળેલા સાબુદાણા
  3. 2 થી 3 ચમચી સીંગદાણાનો ભૂકો
  4. 1 ટીસ્પૂનતલ
  5. ૧ ચમચીખાંડ optional
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર
  8. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  9. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 2 થી 3 ચમચી રાજગરાનો અથવા તપકીર નો લોટ
  12. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં બટેટાનો માવો લો તેમાં પલાળેલા સાબુદાણા, સીંગનો ભૂકો, તલ તપકીર અથવા રાજગરાનો લોટ નાખીને આપણા સ્વાદ પ્રમાણે ના બધા જ મસાલા કરો.

  2. 2

    પછી તેની ટીક્કી ઓ વાળી લો.

  3. 3

    બનાવેલ ટીકકી ને રાજગરા અથવા તપકીર ના લોટ ના લોટ માં રગદોળી ને ગરમ તેલમાં તળી લો.

  4. 4

    ગરમાગરમ તેને ટોમેટો કેચપ કે ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes