પુડલા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ના લોટ માં આદું મરચાં ની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું ને ઝીણી કોથમરી નાખી બેસન તૈયાર કરો ને 10 મિનીટ રેવા દો
- 2
પછી તેમાં લીંબુ નો રસ એડ કરી સરસ મિક્ષ કરો
10 મિનીટ બાદ જમવા બેસો ત્યારે એક પેન માં તેલ મૂકી સરસ પાતળો પૂડલો કરી ચટણી સાથે સર્વ કરો - 3
ગરમા ગરમ આ સીઝન માં પુડલા બહુ સરસ લાગે છે સાથે હુ ગળિયા પુડલા પણ કરું છું બંને નું કોમીનેશન બહુ સરસ લાગે છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16367175




ટિપ્પણીઓ