પીંક મીની ઉત્તપમ 

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#RB15 #Week15 #post15 #JSR
આ વાનગી લંચબોકસ નાના બાળક થી લઇને બધી ઉંમર ની વ્યકિત માટે ખૂબ હેલ્ધી છે જે સરળતાથી બની જાય છે, વેજ અને થોડા મસાલા વડે બનાવેલ આ વાનગી ટોમેટો કૈચપ કે ચટણી સાથે ખાવામા મા આવે છે , રંગમા પણ ગુલાબી એટલે વધારે ખાવાની ઇચ્છા થાય તો જરૂર થી બનાવજો

પીંક મીની ઉત્તપમ 

1 કમેન્ટ કરેલ છે

#RB15 #Week15 #post15 #JSR
આ વાનગી લંચબોકસ નાના બાળક થી લઇને બધી ઉંમર ની વ્યકિત માટે ખૂબ હેલ્ધી છે જે સરળતાથી બની જાય છે, વેજ અને થોડા મસાલા વડે બનાવેલ આ વાનગી ટોમેટો કૈચપ કે ચટણી સાથે ખાવામા મા આવે છે , રંગમા પણ ગુલાબી એટલે વધારે ખાવાની ઇચ્છા થાય તો જરૂર થી બનાવજો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1.30 કલાક
30-40 નંગ
  1. 750મીલી ઢોસાનુ ખીરુ
  2. 1 બાઉલ કોર્ન
  3. 1 નંગઝીણુ સમારેલ ગાજર
  4. 1 નંગબીટ
  5. 2 નંગકાંદા ઝીણા કાપેલા
  6. 1 નંગકેપ્સિકમ ઝીણુ સમારેલુ
  7. 1બાઉલ ઝીણી સમારેલ ફણસી
  8. 2 ચમચીલીલા મરચા ની પેસ્ટ
  9. 1 ચમચીલસણની પેસ્ટ
  10. 1 ચમચીઆદું ની પેસ્ટ
  11. 1બાઉલ કોથમીર
  12. 4-5 ચમચીતેલ
  13. 2 ગ્લાસપાણી
  14. 2 ચમચીધાણાજીરુ પાઉડર
  15. 2 ચમચીલાલ મરચુ પાઉડર
  16. 1 ચમચીહિંગ
  17. 1 ચમચીહળદર
  18. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

1.30 કલાક
  1. 1

    કોનઁ,ફણસી, ગાજર અલગથી બાફી લો, ઢોસાના ખીરાને થોડુ પાણી લઈ ને પતલુ કરો, વધારે પતલુ ન થવુ જોઈએ, બીટ છીણી લો ખીરામા,કાંદા, કેપ્સિકમ ઉમેરો, લસણ,આદું, લીલા મરચાની પેસ્ટ ઉમેરો, ધાણાજીરુ, લાલ મરચુ પાઉડર,હિંગ, હળદર, મીઠું સ્વાદમુજબ ઉમેરો, બાફેલા વેજ ઉમેરો

  2. 2

    બરાબર મિક્સ કરો જરુર હોય તો જ પાણી ઉમેરો,કોથમીર ઉમેરો,મીની નોનસ્ટિક તવી ઉપર થોડુ તેલ લગાવીને આ મિશ્રણ પાઠરો બન્ને તરફ થી બરાબર શેકાય એ રીતે ફેરવી ફેરવી ને ઉત્તપમ તૈયાર કરો

  3. 3

    ગરમાગરમ પીરસો,તૈયાર છે પીંક મીની ઉત્તપમ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes