પનીર ચીલા
આ રેસિપી બહુ જલ્દી બની જાય છે અને હેલ્ધી પણ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી જ દાળને બરાબર ધોઈ ને પાંચ થી છ કલાક પલાળી રાખો
- 2
ત્યારબાદ દાળને મિક્સરમાં વાટી લેવી
- 3
દાળ ની સાથે આદુ મરચાં પણ વાટી લેવા
- 4
ત્યારબાદ વાટેલા મિક્સરમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરવું
- 5
મિશ્રણને ને બરાબર મિક્સ કરીને તેમાંથી છેલ્લા તૈયાર કરવા
- 6
એક તવાને ગરમ કરી તેના પર ખીરું પાથરવું
- 7
પાથર્યા પછી તેના પર સહેજ તેલ કરવું
- 8
બંને બાજુથી બરાબર શેકી લેવા
- 9
ત્યારબાદ તેના ઉપર છીણેલું પનીર પનીર પાથરવું
- 10
તૈયાર છે પનીર ચીલા સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16379210














ટિપ્પણીઓ