કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

વધુ વાંચો

અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati)

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
Ahmedabad

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

વરસાદની સિઝનમાં મકાઈનો ચેવડો ખાવાની ખૂબ જ મજા આવે છે અમારા ઘરે બધાને બહુ જ ભાવે છે એટલે મેં તમારી સાથે શેર કરી છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 minutes
4 to 5 person
  • 2 કિલોઅમેરિકન મકાઈ
  • 1 લીટરદૂધ
  • લીલા આદુ-મરચા
  • મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીરાઈ
  • હિંગ ચપટી
  • કોથમીર
  • દાડમના દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ મકાઈ સાફ કરી લેવી

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મકાઈને છીણીની મદદથી છીણી લેવી

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલ મૂકી રાઈ હિંગ આદુ મરચાં મીઠા લીમડાના પાન મૂકીને વઘાર કરવો

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં છીણેલી મકાઈ એડ કરીને સાંતળી લેવું તેમાં હળદર અને મીઠું એડ કરવું

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    શેકાઈ બાદ તેમાં દૂધ એડ કરવું

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    દૂધ એડ કર્યા પછી ઢાંકીને તેને થોડીવાર ચડવા દેવું

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે ખાંડ કરવી

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    બરાબર મિક્સ કરી લેવું

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    તો તૈયાર છે ટેસ્ટી એવો અમેરિકન મકાઈનો ચેવડો

    અમેરિકન મકાઈનો ચેવડો (American Makai Chevdo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meghana N. Shah
Meghana N. Shah @Hitu28
પર July 26, 2022 08:32
Ahmedabad
Hello
વધુ વાંચો

ટિપ્પણીઓ

Rita Vithlani
Rita Vithlani @cook_17141455
July 27, 2022 10:09
Tasty
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મકાઈ ચેવડો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. મખાના ચવાણુ
  2. વેજીટેબલ પનીર પરાઠા
  3. રાજભોગ શ્રીખંડ
  4. પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
  5. લીલી મકાઈ નો ઈન્સ્ટન્ટ હાંડવો
  1. રોઝ સીરપ મિલ્કશેક (Rose Syrup Milkshake Recipe In Gujarati)
  2. રીંગણા નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
  3. બટર પનીર ચીલી વીથ ગ્રેવી (Butter Paneer Chili With Gravy Recipe In Gujarati)
  4. મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16395723
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close