કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak

મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati)

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 2 કપસોજી
  • 3 ચમચીદહીં
  • મીઠું મરચું સ્વાદાનુસાર
  • 1/4 ચમચીહળદર
  • 1/2 ચમચી ધાણાજીરું
  • 1 ચમચીગરમ મસાલો
  • વઘાર માટે
  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઈ
  • 1/2 ચમચી તલ
  • 1ચીઝ ક્યૂબ
  • 1/2 ચમચી ઇનો
  • 1 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સોજીમાં દહીં નાખી ને 10 મિનિટ પલાળવા દો

  2. 2

    ત્યાર બાદ તેમાં મીઠું મરચું હળદર આદુ મરચા લસણ ની પેસ્ટ નાખો થોડું પાણી નાખી ને ખીરું જેવું બનાવી દો

  3. 3

    એક વઘરીયા માં તેલ મૂકો પછી તેમાં રાઈ અને તલ લીમડો નાખી તતડવા દો પછી તેને સોજી ના ખીર માં નાખી દો પછી 1/2 ચમચી ઇનો નાખી બરાબર હલાવી લો

    મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    વઘરિય માં 2 ચમચી તેલ નાખો પછી 4 ચમચી ખીરું તેમાં નાખો વચ્ચે નાનો ટુકડો ચીઝ મૂકો

    મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    થોડી વાર ઢાંકી દો પછી ઉપર નો કલર ચેન્જ થાય એટલે પલટાવી દો બંને બાજુ આમ ગોલ્ડન થાય ત્યાં સુધી થવા દો

    મીની સોજી ચીઝ હાંડવો (Mini Sooji Cheese Handvo Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે મીની હાંડવો
    આને તમે અપ્પમ ની પેન માં પણ બનાવી શકો છો અને ઢોકળા ની ડીશ માં પણ બનાઈ શકો છો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pankti V Sevak
Pankti V Sevak @panktisevak
પર July 26, 2022 10:38

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રાજભોગ શ્રીખંડ
  2. વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
  3. પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
  4. છાસિયો લોટ
  5. વેજીટેબલ પનીર પરાઠા
  1. લસણિયા ચીરીયા બટાકા
  2. ફ્રેન્ચ ફ્રાય
  3. ક્રિસ્પી સક્કર પારા
  4. બાજરી ના વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16396500
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close