ફ્રેન્ચ ફ્રાય

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

ફ્રેન્ચ ફ્રાય

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૧ સર્વિંગ
  1. મોટા બટાકા
  2. મીઠું સ્વાદાનુસાર
  3. ૧ ટી સ્પૂનકોર્ન ફ્લોર
  4. ૧ ટી સ્પૂનચોખા નો લોટ(ઓપ્શનલ)
  5. તેલ તળવા માટે
  6. સર્વ કરવા માટે
  7. કેચઅપ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બટાકા ની છાલ કાઢી ને તેને ધોઈ લો.ત્યાર બાદ તેની ઊભી લાંબી ચિપ્સ કાપી લો.હવે તેને ૩ થી ૪ પાણી થી ધોઈ લો જેથી તેની અંદર નો બધો સ્ટાર્ચ નીકળી જશે.

  2. 2

    ત્યાર બાદ તેને એક નેપકીન ઉપર કોરા કરી લો.હવે તેને એક પ્લેટ મા લઈ લો.ત્યાર બાદ તેમાં મીઠું,કોર્ન ફ્લોર અને ચોખા નો લોટ નાખી ને કોટ કરી લો.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.ત્યાર બાદ કોટ કરેલી ફ્રાયસ ને તળી લો.થોડો ગોલ્ડન કલર આવે એટલે તેને કાઢી લો.તેને ગરમ ગરમ સર્વ કરો.સાથે કેચઅપ સર્વ કરો

  4. 4

    તો તૈયાર છે ફ્રેન્ચ ફ્રાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes