સેઝવાન ચીઝ ફ્રેન્કી (Schezwan Cheese Frankie Recipe In Gujarati)

Chetna Shah @cook_30095911
સેઝવાન ચીઝ ફ્રેન્કી (Schezwan Cheese Frankie Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બાફેલા બટેટાને મેશ કરી તેમાં સ્વાદ અનુસાર મીઠું, ધાણાજીરું, શેકેલા જીરું નો પાઉડર, ગરમ મસાલો બધું મિક્સ કરી ફ્રેન્કી ને લાંબી ટીકી બનાવી લેવી
- 2
હવે ઘઉંના લોટમાં પાણી તેમજ મીઠું તેલ નાખી રોટલી જેવો લોટ બાંધી લેવો
- 3
હવે સૌ પ્રથમ બાંધેલા લોટના લુવા કરી મોટી સાઈઝની રોટલી વણી લેવી તવી પર તેને બંને બાજુ કાચી પાકી શેકી લેવી આ રીતે બધી રોટલી તૈયાર કરી લેવી
- 4
હવે તૈયાર રોટલી પર સેઝવાન સોસ લગાડી તેના પર ખમણેલું ચીઝ પાથરવું કાંદાને પાતળી સાઈઝમાં કટ કરી રોટલી પર પાથરવા ફ્રેન્કી મસાલો સ્પ્રિંકલ કરી તેના પર વચ્ચે બનાવેલી બટેટાની ટીક્કી મૂકી બંને બાજુથી ફોલ્ડ કરી તવી પર ઘી અથવા બટર લગાડી તૈયાર ફ્રેન્કી ને બંને બાજુ શેકવી
- 5
તૈયાર છે સ્ટ્રીટ ફુડ સ્ટાઇલ સેઝવન ચીઝ ફ્રેન્કી
Keywords
Similar Recipes
More Recipes
- ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
- શ્રીનાથજી સ્ટ્રીટ ફૂડ સુરણ ચાટ (Shrinathji Street Food Suran Chaat Recipe In Gujarati)
- મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
- સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
- ટામેટાં નો સોસ ઇન્સ્ટન્ટ (Tomato Sauce Instant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473399



ટિપ્પણીઓ (4)