સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Brinda Padia @cook_24755663
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પછી તેમાં બાસમતી ચોખા ને ધોઈ ને તેમાં ઉમેરી ને તેમાં મીઠું, તેલ નાખી ને તેને ૧૦ મિનીટ સુધી ઉકળવા દો, પછી તેને ચાળણીમાં કાઢીને તેને ઠંડા કરી લો.
- 2
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં આદું ની છિણ ઉમેરી ને પછી તેમાં બધા શાકભાજી ઉમેરી ને તેને બરાબર સાંતળો પછી તેમાં ચોખા ઉમેરી ને બધા મસાલા કરી લો,
- 3
તેને ઢાંકી ને ૫ મિનીટ સુધી રહેવા દો પછી તેને એક ડીશ માં કાઢી ને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો,
- 4
તો તૈયાર છે સેઝવાન રાઈસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
સ્પાઇસી સેઝવાન રાઈસ (Spicy Schezwan Rice Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
-
-
-
સ્ટ્રીટ સ્ટાઇલ સેઝવાન રાઈસ(Street Style Schezwan Rice Recipe In Gujarati)
#SSR# સપ્ટેમ્બર સુપર 2022ની સ્પેશિયલ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia Ramaben Joshi -
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#SSRસેઝવાન ફ્રાઈડ રાઈસ એ ઈન્ડો-ચાઈનીઝ રેસીપી છે. તેમાં શેઝવાન સોસ main ingredient છે. સાથે લસણ અને લીલા મરચા ની તીખાશ, વેજીટેબલ નો ક્રંચ થોડો ટોમેટો કેચઅપ અને ખાંડ ની સ્વીટનેસ, આવા tangy ટેસ્ટ નાં શોખીન લોકો માટે આ best option છે. Dr. Pushpa Dixit -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
-
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan fried Rice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#cooksnap Keshma Raichura -
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#AM2#CookpadIndia#Cokpadgujarati#Cookpad Komal Khatwani -
સેઝવાન ફ્રાઇડ રાઈસ (Schezwan Fried rice recipe in Gujarati)
#AM2#week2આ રાઈસ મસાલીયા ના કોઈ પણ મસાલા નો ઉપયોગ કર્યા વગર બનાવ્યા છે.આ રાઈસ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#SSRઆ બહુજ કલરફૂલ રાઈસ છે. ગુજરાતી માં કહેવત છે જો આંખ ને ગમશે તો ચોક્કસ મોઢાં ને ભાવશે. આ રાઈસ નું પણ ઍવું જ છે.Cooksnap pushpa@9410Cooksnap of the Week. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16474229
ટિપ્પણીઓ