જવારી અને દુધીના મુઠીયા

Chetna Shah @cook_30095911
જવારી અને દુધીના મુઠીયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધીને ખમણી લેવી. ત્યારબાદ તેમાં જવારીનો લોટ રવો અને બીજા બધા મસાલા 2 ચમચી તેલ ખાવાનો સોડા અને પાણી નાખી મુઠીયા વડે તેઓ લોટ તૈયાર કરવો
- 2
હવે આ મુઠીયા ને ચારણીમાં મૂકી 20 મિનિટ માટે બાફી લેવા મુઠીયા થોડા ઠંડા થાય એટલે તેને કટ કરી એક કડાઈમાં ચાર ચમચી તેલ મૂકી તેમાં રાઈ (તલ પણ નાખી શકાય) હિંગ લીમડાના પાન નાખી તતડવા દેવું ત્યારબાદ તેમાં મુઠીયા નાખી ઉપરથી એક ચમચી ખાંડ નાખી બરાબર હલાવી લેવું
- 3
તૈયાર મુઠીયાને લીલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે સર્વ કરવા
Keywords
Similar Recipes
More Recipes
- ફરાળી સેન્ડવીચ (Farali Sandwich Recipe in Gujarati)
- શ્રીનાથજી સ્ટ્રીટ ફૂડ સુરણ ચાટ (Shrinathji Street Food Suran Chaat Recipe In Gujarati)
- મોતીચુર ના લાડુ (Motichoor Ladoo Recipe In Gujarati)
- સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
- ટામેટાં નો સોસ ઇન્સ્ટન્ટ (Tomato Sauce Instant Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16473475



ટિપ્પણીઓ (3)