રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં ઘી મૂકી તેમાં ઘઉંની સેવ નાખી તેને સાંતળી લો
- 2
પછી તેમાં ગરમ દૂધ નાખી થોડીવાર હલાવો પછી તેમાં ખાંડ નાખી દસ મિનિટ સુધી હલાવો
- 3
એ છૂટું પડી જાય એટલે એક થાળીમાં લઈ તેને ઠંડુ કરવા મૂકો અને પછી તેના પર બદામની કતરણ નાખો
- 4
પછી તેના પીસ કરી સર્વિંગ પ્લેટમાં લઈ તેને સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16479999













ટિપ્પણીઓ