સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)

Bharati Lakhataria @cook_26123984
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકો પછી તેમાં સોજી ધીમા તાપે શેકી લો. બીજી બાજુ દૂધ ને પાણી ગરમ કરવા મૂકો પછી સોજી શેકાઇ જાય પછી તેમાં ઉમેરો.
- 2
સાથે કાજુના ટુકડા ને કિસમીસ પણ ઉમેરો ને ચલાવતા રહો. લચકા પડતું થાય પછી તેમાં ખાંડ ઉમેરો અને બરાબર હલાવી લો. ખાંડનું પાણી બળી જાય ને ઘી છૂટું પડે ત્યા સુધી રાખો.
- 3
નીચે ઉતારી ને ડીશમાં કાઢી ને સર્વ કરો.તો તૈયાર છે આપણો સોજીનો શીરો. આ શીરો ગરમગરમ ખૂબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#sweetRecipe#ATW2#TheChefStoryગણેશ ચતુર્થી રેસીપી#SGC : સોજી નો શીરો ગણપતિ દાદા ને પ્રસાદમાં ધરાવવા માટે આજે મેં ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. સત્યનારાયણ ભગવાન ને પ્રસાદ મા સોજી નો શીરો ધરાવવામા આવે છે .જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે . મને ગરમ ગરમ શીરો બહુ જ ભાવે . Sonal Modha -
-
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetrecipe Neeru Thakkar -
-
-
-
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe in Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. અને અચાનક જો કોઈ મહેમાન આવી જાય તો સાવ ઓછી સામગ્રી અને ઝડપ થી થી આ પારંપરિક મીઠાઈ તૈયાર થઈ જાય છે Disha Prashant Chavda -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
આ શીરો મારા ફેમિલી માં બધા ને ખૂબ ભાવે છે... તો ચાલો સોજી નો શીરો ..... #ATW2#TheChefStory Jayshree Soni -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસ#MBR7 : સોજી નો શીરોમારા સન ને ગુરુદ્વારા નો સોજી ના શીરા નો પ્રસાદ બહુ જ ભાવે. ઘરમાં બધાને સોજીનો શીરો બહુ જ ભાવે તો આજે મેં ગુરુદ્વારા મા હોય એવો જ ગરમ ગરમ સોજીનો શીરો બનાવ્યો. Sonal Modha -
-
ઇન્સ્ટન્ટ સોજી ડ્રાયફ્રુટ મોદક (Instant Sooji Dryfruit Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory#cookpadindia ઇન્સ્ટન્ટ સોજી/રવા ડ્રાયફ્રુટ મોદક Bindi Vora Majmudar -
-
સોજી શીરો (Sooji Sheera Recipe In Gujarati)
રવા કે સોજીના શીરાનું ભારતીયોના દિલમાં કંઈક અનોખુ જ સ્થાન છે. દરેક સારા પ્રસંગે આપણા ઘરે રવાનો શીરો બને છે. નવરાત્રિ પૂજન હોય કે સત્યનારાયણની કથા, સોજીના શીરા વિના આ બધી પૂજા અધૂરી છે. #soojisheera#sheera#prasad#satynarayanprasad#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#DTRસર્વે ને નવા વર્ષ ના નૂતન વર્ષાભિનંદન..🙏નવા વર્ષે ભગવાન ને સોજી નો શીરો ખવડાવી ને પ્રાર્થના કરી કે બધા ના જીવન માં મીઠાશ ભરજો..🙏🙏 Sangita Vyas -
-
-
રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
#RC2 અમારા ગોળ મહારાજ ના માપ મુજબ બનેલી વાનગી છે....જે પ્રસાદ તરીકે પણ ખવાય અથવા સવાર ના શિરામણ તરીકે પણ ખાઈ શકાયસત્યનારાયણ કથા પ્સાદ) Rinku Patel -
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
#XS#MBR9#30mins#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
સોજી નો શીરો મહાપ્રસાદ (Sooji Sheera Mahaprasad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરો મહાપ્રસાદ આજે પૂનમ.... સત્યનારાયણ કથા નો દિવસ... તો..... મહાપ્રસાદ તો બનાવવો જ પડે Ketki Dave -
-
સોજી નો શીરો (Sooji Sheera Recipe In Gujarati)
સોજીનો શીરો મારો અને મારી બેબી નો ફેવરેટ સોજીનો શીરો મમ્મી મારે બહુ જ ભાવે મારે ખાવો છે અને સતત કર્યા રાખે અને તેના માટે હું થોડા થોડા દિવસે સોજીનો શીરો બનાવતી જ રહું છું તો ચાલો આજે આપણે સોજીના શીરા ની રેસીપી જોઇએ. Varsha Monani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481416
ટિપ્પણીઓ