લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)

Sangeeta Patel @cook_37517212
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ચાર ગ્લાસ ઠંડુ પાણી લો. તેમાં એક લીંબુ નીચોવી તેમાં મીઠું સંચળ ખાંડ નાખી તેને એક ચમચી વડે હલાવી તેને ઓગળવા માંડે ત્યાં સુધી તેને હલાવો હલાવ્યા બાદ તેને ચાર ગ્લાસ માં નાખી દો અને આ આપણું લીંબુ શરબત તૈયાર છે
Similar Recipes
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#SM#શરબત & મિલ્ક શેક ચેલેન્જ@FalguniShah_40 inspired me. Thanks❤ઉનાળામાં ઠંડક અને તાજગી આપતું શરબત..દરેકનાં ઘરમાં દાદી-નાનીનાં સમયથી બનતું શરબત.બધાને ભાવતું અને મનમોહક શરબત. કોઈ પણ મહેમાન આવે ત્યારે ઝડપથી બનતું શરબત. ઉનાળામાં પરીક્ષા સમયમાં સાથે લઈ જવાતું શરબત.🌞🏖️ Dr. Pushpa Dixit -
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe in Gujarati)
#Immunity લીંબુ શરબત એ ભારતીય પીણું છે.તેને લીંબુ પાણી કે નીબું શીકંજી પણ કહેવાય છે.ગરમી ના દિવસો માં પીવાય છે.તે પ્રસિદ્ધ ભારતીય સ્ટ્રીટ ફુડ છે.ઘણા રેલ્વે સ્ટેશન પર પણ મળે છે. હાલ ની પરિસ્થિતિ માં કોવીડ પેશન્ટ ને અને અન્ય વ્યક્તિ એ દિવસ માં બે વાર લીંબુ શરબત નો ઉપયોગ કરવો જોઈએ.લીંબુ મજબૂત ઈમ્યુનિટી માટે મહત્વપૂર્ણ ઘટક છે.લીંબુ માં સારા પ્રમાણમાં વિટામિન સી હોય છે જે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. લીંબુ થી ઘણા રોગો માં ફાયદો થાય છે.તેનું નિયમિત સેવન કરવું જોઈએ.લીંબુ શરબત ને વધુ હેલ્ધી બનાવવા ખડા સાકર નો ઉપયોગ કર્યો છે. Bhavna Desai -
આદુ લીંબુ શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
#suhani#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ફુદીના લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)887
#cookpadgujrati#cookpadindiaગાર્ડન મા હમણાં ફુદીનો બહુજ સરસ થયો છે, ગરમી ની થોડી શરૂઆત થઈ ગઈ છે તો થયુ એક રીફ્રેશીંગ ડ્રીન્ક બનાવુ ફુદીનો અને લીંબુ નો ઉપયોગ કરીને બનાવ્યુ છે,જે તમે સ્ટોર કરી શકશો ફ્રીઝમાં અથવા ફ્રીઝરમાં ૩ થી ૪ મહીના માટે સારું રહેશે Bhavna Odedra -
-
ગોળ લીંબુ શરબત (Jaggery Lemon Sharbat Recipe In Gujarati)
ઉનાળા ની કાળઝાળ ગરમી માં આ શરબત ખૂબ ઠંડક આપે છે લૂ લાગતી નથી Bhavna C. Desai -
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
-
-
-
-
આદું લીંબુ ફૂદીના શરબત (Ginger Lemon Pudina Sharbat Recipe In Gujarati)
ગરમી માં આપણ ને ઠંડક આપે અને કોરોના માં ઈમ્યુનીટી પણ મળી રહે એવું શરબત. Dimple 2011 -
-
ફુદીનાવાળુ લીંબુ શરબત (Pudina Lemon Sharbat Recipe In Gujarati)
#cookpadindia#cookpad Bharati Lakhataria -
-
લીંચી લીંબુ નું શરબત (Litchi Lemon Sharbat Recipe in Gujarati)
#Weekend#Cookpadindia#Cookpadgujarati#Coolerસામાન્ય રીતે લીચી એ ઉનાળામાં મળતું ફળ છે.લીચી શરીરની રોગપ્રતિકારણ શક્તિ માટે સારુ છે. લીચીમાં રહેલું વિટામિન C શરીરમાં આયર્ન એબ્ઝોબ કરવામાં મદદરૂપ થાય છે જેનાથી રોગપ્રતિકારણ શક્તિ વધે છે. લીચીમાં રહેલા વિટામિન રેડ સેલ્સ ડેવલોપ કરવા માટે અને પાચન ક્રિયા માટે જરૂરી છે. આનાથી બીટા કેરોટીનને લિવર અને અન્ય અંગોમાં સ્ટોર કરવામાં મદદ મળે છે. ફોલેટ શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલ કરે છે.લીચી એનર્જીનો સ્ત્રોત છે. થાક અને કમજોરી લાગતી હોય તેવા લોકો માટે લીચી ઘણી ફાયદાકારક છે. આ સિવાય હિમોગ્લોબિન પણ વધારે છે. લીચીમાં કેન્સરની કોશિકાઓ સામે લડવાના ગુણ હોય છે. દરરોજ લીચીનું સેવન કરવાથી કેન્સરના સેલ્સ વધી નથી શકતા. Neelam Patel -
લેમન જીંજર શરબત (Lemon Ginger Sharbat Recipe In Gujarati)
આ શરબત સરળતા થી બને છે તથા પેટ નાં રોગો ને મટાડે છે. Varsha Dave -
આદુ લીંબુ નું શરબત (Ginger Limbu Sharbat Recipe In Gujarati)
#suhani આ શરબત સ્વાદ માં ટેસ્ટી અને પાચન માટે બેસ્ટ છે. Varsha Dave -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16471923
ટિપ્પણીઓ