ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૨ લોકો
  1. ૮-૧૦ નંગવધેલી ઈડલી
  2. ૧/૪ ચમચીહળદર
  3. ચપટીહિંગ
  4. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧/૨ ચમચીરાઈ જીરું
  6. ૧/૨ ચમચીસફેદ તલ
  7. સ્વાદ પ્રમાણેથોડું મીઠું
  8. ૩-૪ લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    વધેલી ઈડલી લઇ તેના આ રીતે નાના કટકા કરી તેમાં બધો મસાલો કરી લેવો.

  2. 2

    પછી એક પેનમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું લીમડો અને તલ મૂકીને ઈડલીનો વઘાર કરવો.

  3. 3

    પછી બધો મસાલો તેમાં સરસ રીતે મિક્સ કરી લેવો.

  4. 4

    હવે તૈયાર છે ઇડલી ટકાટક તેને આ રીતે નાસ્તામાં સર્વ કરી એન્જોય કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes