કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે

ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે

વધુ વાંચો

ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati)

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
Pune

ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે

ચાઇનીઝ ભેળ ઘરે બહુજ મસ્ત થાય છે બહાર અજીનો મોટો હોય છે જે ખાવું સારુ નથી આપના માટે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૦
૪
  • ૨ નંગ નૂડલ્સ કાચા
  • તેલ તળવા માટે
  • ૧ ચમચીસોયા ચીલી ગ્રીન સોસ
  • ૧+૧/૨ ચમચીસેઝવાંન ચટણી
  • ૧ ચમચીકેચઅપ ટોમેટો
  • ૧ મુુુુઠીમેંદો ટોસ્ટ કરવા
  • ૧ બાઉલકાંદા લસણ ગાજર સ્પ્રિંગ ઓનિયન કેપ્સિકમ કોબી ઝીણા કાપી લો જરૂરિયાત અનુસાર
  • મીઠું સ્વાદ મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૦
  1. 1

    ૧ ટોપ માં પાણી ગરમ કરી લેવું ઉકળે એટલે મીઠું નાખવું અને પછી નૂડલ્સ ઉકાળવા

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ઉકળી જાય એટલે એને ચારણી માં નિતારી લેવા

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના ઉપર પાણી નાખવું એટલે ચોટ્સે નહિ અને પાણી નીકળી જાય પછી મેંદો થોડો નાખી ટોસ્ટ કરવું તેથી નૂડલ્સ છુટ્ટી નીકળશે

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે નૂડલ્સ તળી લેવા

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બીજા કડાઈ માં તેલ નાખી વઘાર જેટલો ગરમ થાય પછી વેજીટેબલ કટ કરેલા ઉપર પ્રમાણે નાખવા

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે સોયા ચીલી ગ્રીન ટોમેટો સોસ અને સેઝવાન સોસ નાખી હલાવી લો

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    નૂડલ્સ નાખી સરખા મિક્સ કરી લો

    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ચાઇનીઝ ભેળ (Chinese Bhel Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Urvashi Thakkar
Urvashi Thakkar @Urvashi55
પર September 04, 2022 06:56
Pune

ટિપ્પણીઓ

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 22, 2022 14:53
સરસ
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ભેળ

Similar Recipes

More Recipes

  1. ફરાળી.... મેંગો ગુલકંદ પંચામૃત લાડુ
  2. રાજભોગ આઈસ્ક્રીમ
  3. મગ દાળ અને પાલક ની ચાટ
  4. કાચી કેરીનું વઘારિયું
  5. White Pulav
  1. ઈદડા (Idada Recipe In Gujarati)
  2. લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
  3. લાઈવ મોહનથાળ
  4. ઈડલી ટકાટક (Idli Takatak Recipe In Gujarati)
  5. રોટલી ના નુડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
  1. ઇડલી ડૉનટ્સ (Idli Doughnuts Recipe In Gujarati)
  2. ગોવાનીઝ સ્ટાઇલ સ્પાઇસી સફેદ ચોળા (Goan Style Spicy Black Eye Beans Recipe In Gujarati)
  3. બીરંજ (Biranj Recipe In Gujarati)
  4. મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16481310
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close