ઇડલી ડૉનટ્સ (Idli Doughnuts Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#cookpadindia
#cookpadgujarati
ઇડલી ડૉનટ્સ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઅડદની દાળ
  2. ૩ વાટકીચોખા
  3. ૧/૨ કપ દહીં
  4. ૨ ટેબલ સ્પૂનતેલમમ
  5. મીઠું સ્વાદમુજબ
  6. ૧ ટીસ્પૂનખાવાનો સોડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ અને ચોખા રાતે પલાળી.... સવારે દહીં, તેલ અને જરૂર મુજબ પાણી નાંખી વાટી લો

  2. 2

    સાંજ સુધી આથો આવવા દો... ૧ બાજુ ઇડલી ના મોલ્ડ માં તેલ લગાવીને રાખો... બીજી બાજુ ઇડલી ના ખીરામાં મીઠું મીક્ષ કરો... & ડૉનટ્સ મોલ્ડ મા સ્હેજ તેલ લગાવો

  3. 3

    ૧ ઘાણ જેટલું ખીરું ૧ તપેલીમાં કાઢો... હવે ખીરા માં ખાવા નો સોડા નાખી ચમચા વડે ગોળ ગોળ એક તરફી હલાવો.... એકદમ ફ્લફી થાય એટલે ડૉનટ્સ મોલ્ડ માં ભરો.... અને ઝડપથી માઇક્રોવેવ મા મૂકો.... ૧ મિનિટ + ૧ મિનિટ + ૪૦ સેકન્ડ એમ ૩ વાર ચાલુ બંધ કરો... બહાર કાઢી ઇડલી મોદક ને અનમોલ્ડ કરો & સર્વિંગ પ્લેટ મા મૂકો

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes