રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળને કુકરમાં બાફવી પછી ખાંડ નાખી ધીમોગેસ રાખી ઇલાયચી નાખી હલાવવું જ્યાં સુધી પૂરણ જાડુંનાં થાય ત્યાં સુધી હલાવવું
- 2
પછી લોટમા તેલનું મોણ નાખીને લોટ બાંધવો અને રોટલી વણી પૂરણ મુકી ગોયણુ વાળી લેવું
- 3
પૂરણ વાળી રોટલી વણી લેવી પછી ગેસ ઉપર તાવડીમુકી ગેસ ચાલુ કરી તાવડીમા પૂરણ વાળી રોટલી નાખી રોટલી શેકવી
- 4
અને પ્લેટમા પૂરણ પોળીમાં ઘી લગાવીને સર્વ કરવી
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16490945














ટિપ્પણીઓ (10)