મોતીચૂર મોદક કેક (Motichoor Modak Cake Recipe In Gujarati)

મોતીચૂર મોદક કેક (Motichoor Modak Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં અને તેલ ને મિક્સ કરી પાંચ મિનિટ માટે વિસ્ક કરી લો બરોબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં કેસર ખાંડ ઉમેરી મિક્સ કરો. હવે તેમાં બેકિંગ સોડા બેકિંગ પાઉડર ઇલાયચી નો ભૂકો બંને એસેન્સ અને ફૂડ કલર ઉમેરી બરોબર મિક્સ કરો
- 2
ત્યારબાદ તેમાં ચાળેલો મેંદો ઉમેરો મેંદો થોડો થોડો ઉમેરી મિક્સ કરતા જાવ મેંદો બરાબર મિક્સ થઈ જાય એટલે ત્રણથી ચાર લાડુ નો ભુક્કો આ મિશ્રણમાં ઉમેરી બરોબર હલાવી લો હવે કેક ટીનમાં આ મિશ્રણ ભરી લ્યો
- 3
180 ડિગ્રી પર પ્રિહિટ કરેલા ઓવનમાં કેકને 40 થી 45 મિનિટ માટે બેક થવા મૂકો. કેક બેક થઈ જાય એટલે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દહીં પછી આઈસીંગ કરવું.
- 4
હવે કેક ને વચ્ચેથી બે ભાગ કરી એક ભાગને ખાંડ સીરપથી કોટ કરો ત્યારબાદ તેના પર વીપ ક્રીમ લગાવો. ત્યારબાદ એક થી બે લાડુનો ભૂકો કરી છાંટો તેના પર કેક નો બીજો ભાગ ઉમેરી ફરીથી ખાંડ સીરપ શોક કરો અને ક્રીમ લગાવી આખી કેક ને કવર ક્રમ કોટિંગ કરી લ્યો દસ મિનિટ ફ્રિજમાં મૂકો
- 5
10 મિનિટ બાદ ફરીથી તેના પર ક્રીમ નું લેયર કરી બરોબર ફિનિશિંગ આપી મોદક નો આકાર આપો ટુઠપિક થી લાઈન દોરી મોદક આકાર આપો. બાકી વધેલા લાડુનો ભુક્કો સ્પ્રિંકલ કરો તૈયાર છે મોતીચૂર કેક.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
રેડ વેલવેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#cookpad# cookpadgujaratiઆ કેક મેં ગઈકાલે @Alpa_majmudar પાસેથી zoom live session માં શીખી હતી. મારી પાસે રેડ કલર ન હોવાથી મેં અહીં બીટરૂટ જ્યૂસ નો ઉપયોગ કર્યો છે. અને આ કેક મેં કઢાઈમા બનાવી છે.કેક ખૂબજ સરસ બની છે.thank you so much cookpad team💖🤗 Ankita Tank Parmar -
-
-
-
-
-
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi -
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
#GA4#Week9 હું અલગ અલગ કેક બનાવતી હોઉં છું આજે સ્ટ્રોબેરી કેક બનાવી Alpa Pandya -
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak -
એગલેસ બ્લેક ફોરેસ્ટ કેક (Eggless Black Forest cake recipe in Gujarati)
#GA4#week22#egglesscake Hetal Chirag Buch -
-
-
-
વેનીલા રોઝ કેક(Vanilla rose cake in gujarati)
#GA4#week22મારા ઘરે બધા ને રોઝ ફ્લેવર ની કેક બહુ જ પસંદ છે તો આજે એ બનાવી છે Dipal Parmar -
-
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
-
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#worldBakingDay#cake#bakingrecipe#cookpadindia#cookpadgujarati#rasmalaicake#lovebaking#bake#withoutovenરસમલાઇ કેક તહેવારો અથવા કોઈ વિશેષ પ્રસંગની ઉજવણી કરવા માટે એક મનોરંજક ફ્યુઝન ડેઝર્ટ છે જે કેકના રૂપમાં ભારતીય મીઠાઈ રસમલાઇના સ્વાદને જોડે છે અને તેને સંપૂર્ણપણે સંગીન બનાવે છે.ઇંડા મુક્ત, બનાવવા માટે સરળ અને સ્વાદિષ્ટ. Mamta Pandya -
-
વેનીલા કેક (Vanilla Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#BakingRecipe#cookpadindia#cookpadgujarati#anniversaryspecialEggless Vanilla cake ... It's too spongy and yummy... Khyati's Kitchen -
પાન ના મોદક (Paan Modak Recipe In Gujarati)
#ATW2#TheChefStory#SGC#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
સ્ટ્રોબેરી કેક (Strawberry Cake Recipe In Gujarati)
આપણા જન્મદિવસ માં તો આપણે કેક બનાવતા જ હોઈએ છીએ પરંતુ જ્યારે આજે મહાવીર ભગવાન ની જન્મ જયંતી છે ત્યારે મહાવીર જયંતિ સ્પેશ્યલ કેક🎂🎂 તમે પણ આજે કેક બનાવો અને ઘરમાં રહી મહાવીર ભગવાન ના જન્મદિવસની ઉજવણી કરો. 🙏🙏 Shilpa Kikani 1 -
સત્તૂ માવા સ્ટફ્ડ મોદક (Sattu Mava Stuffed Modak Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory Bhavna C. Desai -
-
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar
More Recipes
ટિપ્પણીઓ (3)