પીઝા (Pizza Recipe In Gujarati)

Meghana N. Shah @Hitu28
મારા ઘરે બધાને ફેવરેટ રેસીપી છે પીઝાના રોટલા પણ ના ઘરે બનાવું છું અને તેની ગ્રેવી પણ ઘરે બનાવું છું તો હું તે તમારી સાથે શેર કરું છું
પીઝા (Pizza Recipe In Gujarati)
મારા ઘરે બધાને ફેવરેટ રેસીપી છે પીઝાના રોટલા પણ ના ઘરે બનાવું છું અને તેની ગ્રેવી પણ ઘરે બનાવું છું તો હું તે તમારી સાથે શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ડુંગળી કેપ્સીકમ કોબીજ ઝીણા ઝીણા ચોપ કરી લેવા
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી અને ઝીણો સમારેલું સલાડ સોતે કરી લેવું તેમાં મીઠું અને ગરમ મસાલો એડ કરી લેવો
- 3
ત્યારબાદ તેમાં કેચઅપ એડ કરી લેવું થોડીવાર સાથે થાય એટલે ગેસ બંધ કરી દેવો
- 4
ત્યારબાદ એક પીઝા ના રોટલા ઉપર તે ગ્રેવી લગાવી દેવી અને તેને બેક કરવા માટે મૂકી દેવું
- 5
પીઝા બેક થઈ જાય એટલે તેની ઉપર ચીઝ છીણી લેવી
- 6
તૈયાર છે હોમમેડ પીઝા તમે તેને કટ કરી અને પીઝા સિઝલિંગ છાંટીને સર્વ કરી શકો છો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16505802









ટિપ્પણીઓ