કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#TheChefStory
#ATW3

#TheChefStory
#ATW3

વધુ વાંચો

ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal

#TheChefStory
#ATW3

#TheChefStory
#ATW3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 6બેબી કારેલા
  2. 1/4 કપચણાનો લોટ
  3. 1 ટી સ્પૂનધાણાજીરુ
  4. 2 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  5. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  6. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  7. 2 ટેબલ સ્પૂનક્રશ કરેલી કાચી શીંગ
  8. મીઠું સ્વાદાનુસાર
  9. 1/2 ટી સ્પૂન હળદર પાઉડર
  10. 4 ટી સ્પૂનતેલ
  11. 1 ટી સ્પૂનગોળ
  12. 1સમારેલું ટમેટું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સો પ્રથમ કારેલા ની છાલ કાઢી લો. અને મીઠું નાખી 15 મિનિટ રહેવા દો. ત્યાર પછી કારેલા ને પાણી થી ધોઈ લો.

    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બેસન ને શેકી લો. ત્યાર પછી બેસન ને એક બાઉલ માં લઇ તેમાં બધા મસાલા નાખી સારી રીતે મિક્સ કરી લો. અને કારેલા માં આ મસાલો ભરી લો.

    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે કડાઈ માં તેલ નાખી ગરમ કરો પછી તેમાં રાઈ, હિંગ નાખો રાઈ તતડે એટલે તેમાં હળદર પાઉડર નાખી પછી કારેલા ને નાખો અને 1/2 કપ પાણી નાખી 5 મિનિટ ઢાંકણ ઢાંકી દો. 5 મિનિટ પછી ચેક કરો કારેલા ચડી ગયા છે. પછી તેમાં ગોળ અને વધેલો મસાલો નાખી મિક્સ કરો અને સમારેલું ટમેટું નાખી 2 મિનિટ ચડવા દો.

    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કારેલા ચડી ગયા છે હવે તેમાં થોડું પાણી અને લીંબુ નો રસ નાખી બરાબર મિક્સ કરી દો. 1 મિનિટ માટે ઢાંકી દો. ત્યાર પછી તેમાં કોથમીર નાખી સર્વ કરો.

    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ભરેલાં કારેલા નું શાક તૈયાર છે. ગરમા ગરમ સર્વ કરો.

    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ભરેલાં કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Sachanandani (payal's kitchen)
Payal Sachanandani (payal's kitchen) @Home_chef_Payal
પર September 16, 2022 19:46

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 17, 2022 01:43
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઘઉં ની રોટલી (Wheat Rotli Recipe In Gujarati)
  2. પંજાબી સ્ટાઇલ સેવ ટામેટા સબ્જી જૈન (Punjabi Style Sev Tomato Sabji Jain Recipe In Gujarati)
  3. વેજ મરાઠા (Veg Maratha Recipe In Gujarati)
  4. ઇટાલિયન બ્રુસેટા (Italian Bruschetta Recipe In Gujarati)
  5. મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
  1. મકાઇ નો ઓળો (Makai Oro Recipe In Gujarati)
  2. ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
  3. સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
  4. મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508345
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close