રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં ઓટ્સ લઈ તેમાં ચણા નો લોટ નાખી અને પાણી નાખવું...ત્યાર બાદ હલાવીને તેને મિક્સર માં ગ્રાઇન્ડ કરી લેવું...ત્યાર બાદ ડુંગળી,લીલું મરચું ને ઝીણું સમારી લેવું અને ગાજર ને ખમણી લેવું...
- 2
ત્યાર બાદ તૈયાર કરેલ બેટર એક બાઉલ માં કાઢી ને તેમાં બધો જ મસાલો નાખી એકદમ હલાવી નાખવું....બેટર થોડું પાતળું રાખવું...
- 3
એક નોનસ્ટિક માં તેલ લગાવી તેમાં ચમચા વડે બેટર પાથરવું....અને બને બાજુ તેલ મૂકી સેકી લેવું...આમ બધા ચીલા ઉતારી લેવા...અને ગરમ ગરમ ચીલા ટોમેટો સોસ સાથે સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
-
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SSR Sneha Patel -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#SSRઓટ્સ ચીલા બ્રેકફાસ્ટ વાનગી છે જે બનાવામાં બહુજ સહેલી છે અને હેલ્થી પણ બહુજ. આ ચીલા નાની ભૂખ માટે બેસ્ટ ઓપ્શન છે. Bina Samir Telivala -
-
-
-
-
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
#SSR#30minsપુડલા નું હેલ્થી version, nutrition થી ભરપુરઅને ઝટપટ બની જાય છે . Sangita Vyas -
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7 : ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.મલ્ટી ગ્રેઈન લોટ પણ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.તો આજે મેં સવાર ના નાસ્તા માં ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બનાવ્યા. Sonal Modha -
-
-
-
-
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
-
-
-
ઓટ્સ પનીર ચીલા (Oats Paneer Chila Recipe In Gujarati)
#SSR#cookpadgujarati#cookpadindia#cookpad ચીલા ઘણા બધા અલગ અલગ પ્રકારના બનાવી શકાય છે. મગની દાળના ચીલા, ચણાની દાળના ચીલા, ઓટ્સ ચીલા વગેરે જુદા જુદા ઇન્ગ્રીડીયન્સ નો ઉપયોગ કરીને વિવિધ પ્રકારના ચીલા બનાવી શકાય છે. મેં આજે ઓટ્સનો ઉપયોગ કરીને ચીલા બનાવ્યા છે. આ ચીલ્લામાં ઓટ્સ ઉપરાંત પનીર અને વેજીટેબલ્સ પણ ઉમેર્યા છે. આ ચીલા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે એ ઉપરાંત ઓટ્સ, પનીર, બેસન અને વેજીટેબલ્સનો ઉપયોગ કરીને બનાવાતા હોવાથી હેલ્ધી પણ તેટલા જ છે. સવારના બ્રેકફાસ્ટમાં સાંજે લાઈટ ડિનરમાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ ચીલ્લાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
ઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા (Oats Vegetable Mini Chila Recipe In Gujarati)
#FFC7@sonalmodha ji recipe I followedસવારનાં હેલ્ધી નાસ્તામાં બનતાંઓટ્સ એન્ડ વેજીટેબલ મીની ચીલા બધાની પહેલી પસંદ છે. ઓટ્સનાં ફાયદા અગણિત છે. તેમાં પણ વેજીટેબલ નાંખવાથી વધુ હેલ્ધી વર્જન બને છે. ટીફીન બોક્સમાં બાળકો કે મોટા માટેનો પરફેક્ટ ગરમ નાસ્તો છે..તો મિત્રો, જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
પનીર ઓટ્સ ચીલા (Paneer Oats Chila Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#healthy Chila#food lover Amita Soni -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe In Gujarati)
#FFC7#week7ઓટ્સ ચીલા બનાવવા એકદમ સરળ છે અને ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Harsha Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16508337
ટિપ્પણીઓ (10)