તુવેરની દાળ શીંગ અને કોપરા વાળી

#DR
તુવેરની દાળ આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ તેમાં પ્રોટીન ખૂબ જ હોય છે દરરોજ આપણે અલગ અલગ બનાવીએ તો બધાને ભાવે છે આજે મેં શીંગદાણા અને કોપરું નાખીને બનાવેલ છે
તુવેરની દાળ શીંગ અને કોપરા વાળી
#DR
તુવેરની દાળ આપણે દરરોજ બનાવતા હોઈએ છીએ તેમાં પ્રોટીન ખૂબ જ હોય છે દરરોજ આપણે અલગ અલગ બનાવીએ તો બધાને ભાવે છે આજે મેં શીંગદાણા અને કોપરું નાખીને બનાવેલ છે
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરની દાળને ધોઈ અને પલાળી નો 1/2 કલાક પછી તેમાં એક ટમેટું નાખીને કુકરમાં સરસ રીતે બાફી લો હવે તેને ક્રશ કરી લો
- 2
હવે એક તપેલીમાં દાળને ઉકળવા મૂકો તેમાં શીંગદાણા કોપરાનું છીણ બધા સૂકા મસાલા ગોળ અને લીંબુનો રસ નાખો. હવે તેને પાંચ મિનિટ માટે ઉકળવા દો
- 3
એક વઘારીયામાં તેલ તેમાં રાઈ જીરું હિંગ અને ખડા મસાલા નાખો હવે તેવા મીઠા લીમડાના પાનના નાખો હવે વઘારને દાળમાં મિક્સ કરો અને ઢાંકીને રહેવા દો હવે દાળને ફરીથી બે ત્રણ મિનિટ ઉકાળો જરૂર લાગે તો થોડું પાણી નાખો હવે કોથમીર નાખીને દાળને ગરમાગરમ સર્વ કરો તૈયાર છે આપણી ટેસ્ટી મસાલેદાર દાળ
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)