ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)

Kalpana Mavani @kalpana62
#SSR
સુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે
ઈડલી ટકાટક વિથ વેજીટેબલ (Idli Takatak With Vegetable Recipe In Gujarati)
#SSR
સુરતમાં વેજીટેબલ ઈડલી ખૂબ જ મસ્ત મળતી હોય છે તેમાં બધી ચાઈનીઝ ફ્લેવર ઉમેરવામાં આવે છે મેં આજે સાદી વેજીટેબલ વાળી પણ ટેસ્ટી ટકાટક ઈડલી બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઈડલીને નાના ટુકડામાં કટ કરી લો. કોબીજ ગાજર અને કેપ્સીકમ ને અને કાંદાને પાતળા લાંબા સમારી લો. આદુ લસણ અને લીલા મરચા ઝીણા સમારી
- 2
એક પેનમાં ચાર ચમચી તેલ ગરમ કરવા એકદમ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ અને લીલા મરચા મિક્સ કરો હવે તેમાં સમારેલા બધા વેજીટેબલ્સ કરો અને સાંતળી લો હવે તેમાં મીઠું અને આદુ-મરચા મિક્સ કરો
- 3
અને થોડીવાર માટે થવા દો હવે તેમાં ઈડલી મિક્સ કરી દો અને લાલ મરચું મિક્સ કરો તૈયાર છે આપણી ટકાટક ઈડલી જે ખૂબ જ ટેસ્ટી લાગે છે
Similar Recipes
More Recipes
- ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
- ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
- ચટપટા મસાલા મમરા (Chatpata Masala Mamara Recipe In Gujarati)
- ચણાદાળ નમકીન જૈન (Chana Dal Namkin Jain Recipe In Gujarati)
- કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16523883

ટિપ્પણીઓ (4)