રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સ દાળ ને 1/2 કલાક પાણી થી ધોઈ ને પલાળી દેવી ને કુકર માં બાફવા મુકી દેવી 4 સિટી વગાડવી
- 2
ડુંગળી,ટામેટાં,લસણ ઝીણા સુધારી મિક્ષચર મા ક્રશ કરી નાખવા
- 3
લોયા માં ગેસ ઉપર તેલ મુકી તેલ થાય એટ્લે જીરું વધારી હીંગ નાખી ટામેટાં,ડુંગળી લસણ નું ક્રશ વધારવું અને મસાલો કરવો હળદર,મરચું,મીઠું નાખવું
- 4
પછી મલાઈ નાખવી અને ગરમ મસાલો નાખવો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સસડવા દેવું
- 5
પછી મિક્સ દાળ નાખી હલાવી નાખવી અને સસડવા દેવી તો મિક્સ દાળ તૈયાર તેને સર્વ કરવી
Similar Recipes
More Recipes
- ટમ ટમ મૂળા સલાડ (Tam Tam Radish Salad Recipe In Gujarati)
- ડબલ તડકા લસૂની અડદ દાળ (Double Tadka Lasuni Urad Dal Recipe In Gujarati)
- ચટપટા મસાલા મમરા (Chatpata Masala Mamara Recipe In Gujarati)
- અડદ દાળ મસાલા જૈન (Urad Dal Masala Jain Recipe In Gujarati)
- કોર્ન પાલક ટિક્કી (Corn Palak Tikki Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16525035

















ટિપ્પણીઓ (3)