શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપ અડદની ફોતરા વગરની દાળ
  2. 2 ચમચીચણાની દાળ
  3. 2 ચમચીદેશી ઘી
  4. 2 નંગલીલા મરચા ઝીણા સમારેલા
  5. 1ડાળી મીઠો લીમડો ઝીણો સમારેલો
  6. ચપટીહિંગ
  7. ચપટીહળદર પાઉડર
  8. 1/2 ચમચી લાલ મરચું પાઉડર
  9. ચમચીસૂંઠ પાઉડર
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 1 નંગ ટામેટું ઝીણું સમારેલું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડદની દાળને ત્રણથી ચાર વખત ધોઈને બે કલાક માટે પલાળી દો પછી તેમાં ચપટી મીઠું ઉમેરીને કુકરમાં બાફી લો.

  2. 2

    એક કડાઈમાં ઘીનો વગર મૂકી તેમાં હિંગ ઉમેરો.પછી તેમાં વઘારની બધી જ સામગ્રી ઉમેરી દો. મુજબનું મીઠું ઉમેરી દો અને આ વઘારને અડદની દાળમાં ઉમેરી ધીમા તાપે આઠથી દસ મિનિટ માટે તેને કુક કરી લો.

  3. 3

    તૈયાર અડદની દાળને મેં અહીં સર્વ કરેલ છે. આ દાળ બાજરીના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes