લસણીયા મગ (Lasaniya Moong Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને કુકર માં લઇ ધોઈ 4,5 સિટી કરી બાફી લેવા. એક કડાઈ માં તેલ લઈ તેમાં રાઇ, હિંગ લીંમળા ના પાન ઉમેરી આદુ, લસણ, મરચાં ની પેસ્ટ ઉમેરી વગાર કરવું. તેમાં બાફેલા મગ ઉમેરી હળદર, મીઠું મરચું ઉમેરી મિક્સ કરવું, લીંબુ નું રસ ઉમેરી 2 મિનિટ ચડવા દહીં કોથમીર થી ગાર્નિશ કરી ગરમ સર્વ કરવા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મગ છડીની લચકો દાળ (Moong Chhadi Lachko Dal Recipe In Gujarati)
#DR#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
આખા મગ ની દાળ (Whole Moong Dal Recipe In Gujarati)
#DRએકદમ હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક આખા મગ ની દાળ મેં અહીં યા બનાવી છે, જે ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ફણગાવેલા મગ(Sprouts Moong Recipe in Gujarati)
#GA4#Week 11#sproutઆજે મે અહી ફણગાવેલા મગ બનાવ્યા છે,જે ખુબ જ પૌષ્ટિક હોય છે,જો સવાર સવારમાં આવો પૌષ્ટિક નાસ્તો મલી જાય તો મજા આવી જાય. Arpi Joshi Rawal -
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#મુઠીયા#onion#બાજરો#cookpadgujratiશિયાળા માં લીલીડુંગળી,લીલા લસણ ના મુઠીયા બહુ સરસ બને છે... Rashmi Pomal -
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week 7#THEME 7"મગ લાવે પગ"....ગુજરાતી રસોઈ માં મોટેભાગે અઠવાડિયા માં એકાદ દિવસ મગ બને જ.'બુધવાર એટલે મગ' અમારે ત્યાં ને ઘણા ને ત્યાં બનતા હોય જ.મગ ના શણગા,વધારેલા મગ,ફણગાવેલા મગ,ખાટા મગ...એમ અલગ અલગ રીતે મગ બનાવાય.મગ ના ઢોકળાં,સૂપ,તળેલા મગ...અનેક રીતે મગ બનાવાય.આરોગ્ય માટે મગ ખૂબ જ સારા.આજે મેં પણ વધારેલા મગ બનાવ્યા છે. Krishna Dholakia -
લસણીયા ઢોકળા (Lasaniya Dhokla Recipe In Gujarati)
#SF#RB1#cookoadindia#cookoadgujaratiઢોકળાં આમ તો તેલ કે ચ ટ ણી સાથે ખવાય પણ અમારા ઘરે લસણ માં વઘારી ને જ ખવાય છે. सोनल जयेश सुथार -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
ચા સાથે નાસ્તા માં અને લંચ બોક્સ માં લઇ શકાય તેવી વાનગી મુઠીયા.#cookpad#મુઠીયા Rashmi Pomal -
-
-
આચારી ગાજર મરચાં (Achari Gajar Marcha Recipe In Gujarati)
#winter#cookpadgujrati#cookpadindia Rashmi Pomal -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpad_gujઓસામણ એટલે કોઈ દાળ કે કઠોળ ને બાફી ને ઉપર આવતું જે વધારા નું પાણી હોય એ. આ પાણી ને વઘારી ને મસાલા કરી ભોજન માં વપરાય છે. આ ઓસામણ બહુ જ સ્વાસ્થયપ્રદ અને પચવામાં માં હળવું હોય છે.સામાન્ય રીતે કઠોળ પચવામાં ભારે હોય છે પરંતુ પ્રોટીન થી ભરપૂર મગ એ પચવામાં બીજા કઠોળ ની સરખામણીમાં સરળ છે. તેને બીજા કઠોળ ની જેમ પલાળવા પણ નથી પડતા અને ચડી પણ જલ્દી જાય છે.જૈન સમાજ માં મહત્તમ વપરાતા મગ ને ઘણી રીતે બનાવાય છે. સૂકા મગ, ખાટા મગ, રસા વાળા મગ તથા મગ નું ઓસામણ.ઓસામણ પણ વિવિધ રીતે અને પોતાની પસંદ પ્રમાણે બનાવાય છે જેમકે પાણી જેવું પાતળું ઓસામણ, જાડું ઓસામણ ,દહીં-છાસ સાથે નું ઓસામણ.આજે મેં મગ નું ઓસામણ બનાવ્યું છે જેને ભોજન સિવાય એક સૂપ તરીકે પણ પી શકાય છે. Deepa Rupani -
મગ ની મસાલા દાળ (Moong Masala Dal Recipe In Gujarati)
#DRદાળ એટલે પ્રોટીન નો ખજાનો. એમાં પણ અમારે ત્યાં સોમવારે મગ ની દાળ જ હોય તેમાં પણ ફરસી દાળ ને ગળચટું શાક હોય HEMA OZA -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
શિયાળા માં બાજરા ના રોટલા , ને રીંગણ નું શાક બનાવીએ ત્યારે સાથે ગરમ કઢી પણ બનાવાય છે. લસણ વારી કઢી બહુ ટેસ્ટી બને છે....#ROK Rashmi Pomal -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16525012
ટિપ્પણીઓ (2)