મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Kajal Sodha @kajal_cookapad
#DTR
Happy Diwali and Happy New year to all my cookpad friends 🙏😍😍
મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)
#DTR
Happy Diwali and Happy New year to all my cookpad friends 🙏😍😍
રાંધવાની સૂચનાઓ
- 1
વેસણમાં દૂધ-ઘી નો ધાબો દહીં દાબી ૧૫ મિનિટ રેસ્ટ આપવો બાદ ચાળી લો.ધાબો દેવાથી મોહનથાળ કણીદાર થાશે. હવે ઘી ગરમ મુકી તેમાં ચાળેલ લોટ ઉમેરી ધીમા તાપે સતત હલાવતા રહો અને શેકી લો. થોડો શેકાઈ એટલે થોડું દૂધ ઉમેરો. આ રીતે લોટ શેકાતો હોય ત્યારે ૧ કપ દૂધ વચ્ચે વચ્ચે ઉમેરવું. લોટ શેકાઈ જાય એટલે સાઈડ માં મુકી દો.
- 2
હવે એક વાસણમાં ખાંડ લઈ ડુબે એટલું પાણી ઉમેરી એક તારની ચાસણી બનાવો. હવે શેકેલા લોટમાં ચાસણી અને જાયફળ ઉમેરી ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો અને ઠરવા દો. ચપ્પુ થી કાપા પાડી બદામની કતરણ થી ગાર્નિશ કરી સર્વ કરો.
- 3
તૈયાર છે મોહનથાળ.😋😋
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16569867












ટિપ્પણીઓ (2)