મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29

મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો માટે
  1. ૧ કપચણા નો કરકરો લોટ
  2. ૧/૪ કપઘી
  3. ૧/૨ કપદળેલી ખાંડ
  4. પિસ્તા કતરણ ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં ચણા નો લોટ અને ઘી મિક્સ કરી ને ૨ મિનિટ માટે માઇક્રો કરી લો.

  2. 2

    ત્યાર બાદ બહાર કાઢી ફરી થી માઇક્રો કરી લો.આવી રીતે ત્રણ થી ચાર વાર માઇક્રોવેવ માં મૂકી ને મગસ ના લોટ ને ગુલાબી રંગ નો શેકી લો.

  3. 3

    લોટ શેકાય બાદ બહાર કાઢી ને 1/2 કલાક માટે ઠરવા દો.ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ નાખો અને મિક્સ કરી લો.બરાબર મિક્સ કરીને તેમાંથી નાની સાઇઝ ના ગોળા વાળી લો.પિસ્તા કતરણ થી ગાર્નિશ કરો.

  4. 4

    તો તૈયાર છે મજેદાર મીઠાઈ મગસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes