ફાફડા (Fafda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચણાની દાળ અને અડદની દાળ નો લોટ દળાવવો. જ્યારે ફાફડા બનાવવા હોય ત્યારે લોટને ચાળી મીઠું, ઘી નું મોણ, અજમો, ખાવાનો સોડા અને હિંગ નાખીને ખૂબ કઠણ બાંધી લેવો
- 2
બાંધેલા લોટને પંદરથી વીસ મિનિટ રહેવા દહીં એને કૂણો પાડવા માટે દસ્તા થી ખુબજ ખાંડવો. વચ્ચે જરૂર પડે તો દસ્તામાં તેલ લગાવતા રહેવું જેનાથી લોટ એકદમ કુણો થઈ જશે અને તેનો કલર પણ ચેન્જ થઇ જશે
- 3
ત્યારબાદ તેમાંથી મીડીયમ સાઈઝના ફાફડા વણી લેવા અને ગરમ તેલમાં તળી લેવા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16595017











ટિપ્પણીઓ (4)