કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#CWT
#cookpadindia
#cookpadgujarati

#CWT
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#CWT
#cookpadindia
#cookpadgujarati

#CWT
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧ નંગએવોકાડો
  2. ૨૫૦ ગ્રામ પાલક ભાજી
  3. ૨ કપઘઉંનો લોટ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીતેલ મોણ માટે
  7. ૧ચમચો તેલ થેપલા સેકવા માટે
  8. મીઠું સ્વાદાનુસાર
  9. ૧/૨ ચમચીઓરેગાનો
  10. ૧/૨ ચમચીમરી પાઉડર
  11. જરુરીયાત મુજબ ચીઝ અને બેલ પેપર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એવોકાડોના બે ભાગ કરી વચ્ચે નો ઠળિયો કાઢી અંદરનો માવો એક બાઉલમાં કાઢી તેની સ્મુધ પેસ્ટ બનાવી લો. તેમજ પાલકને ઉકળતા પાણીમાં હાઈ ફ્લેમ પાંચ મિનિટ બ્રાન્ચ કરી ચારણીમાં કાઢી ઉપર તરત જ ઠંડુ પાણી નાખી ઠરે પછી મિક્સરમાં ક્રશ કરી પાલક પ્યુરી બનાવી લો.(પાલકને બ્લાંચ કરવાથી સ્વાદ,રંગ, સુગંધ જળવાઈ રહે છે)

    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બાઉલમાં એવોકાડો પેસ્ટ, પાલક પેસ્ટ મીઠું, મરી પાઉડર, ઓરેગાનો નાંખી ચમચાથી હલાવી સ્મુધ પેસ્ટ તૈયાર કરી લો.

    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કથરોટમાં ઘઉંનો લોટ લઇ તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને તેલનું મોણ નાંખી સારી રીતે મિક્સ કરી પાણીથી લોટ બાંધી લો. લોટને 15 મિનીટ ઢાંકીને રેસ્ટ આપો ત્યારબાદ તેલ હાથમાં લઇ સારી રીતે લોટને મસળી પછી થેપલા વણવા અને ગેસ ઉપર Medium flame લોઢીમાં બટર અથવા તેલ લઇ થેપલા ચોડવી લો.

    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પ્લેટમાં થેપલા રાખવા. તેની ઉપર એવોકાડોની તૈયાર કરેલ પેસ્ટ લગાવવી, તેની ઉપર બેલ પેપર ગોઠવવા અને ઉપર ચીઝ ખમણવું તૈયાર છે... બાળકોને પ્રિય અને પોષ્ટિક એવોકાડો થેપલા. ખરેખર yummy બન્યા છે.

    એવોકાડો થેપલા (Avocado Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર November 01, 2022 15:25
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
November 03, 2022 07:11
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હેલ્થી મિક્સ સીડ્સ મુખવાસ (Healthy Mix Seeds Mukhwas Recipe In Gujarati)
  2. તેલ પાણી ના મુઠીયા (Tel pani na muthiya recipe in Gujarati)
  3. હરાભરા કબાબ (Harabhara kebab recipe in Gujarati)
  4. આલુ ઓનીયન પરાઠા (Aloo Onion Paratha Recipe In Gujarati)
  5. મંચુરિયન ભજીયા (Manchurian Bhajiya Recipe In Gujarati)
  1. દુધી ના તીખા પુડલા (Dudhi Tikha Pudla Recipe In Gujarati)
  2. લચ્છા પરાઠા (Lachha Paratha Recipe In Gujarati)
  3. ઇન્સ્ટન્ટ તવા નાન (Instant Tava Nan Recipe In Gujarati)
  4. ગાજર ની ખીર (Gajar Kheer Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601338
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close