દુધી ના તીખા પુડલા (Dudhi Tikha Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મિકસી જાર મા દુધી ના પીસ લાલ લીલા મરચા આદુ ના પીસ 1/2 કપ પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો
- 2
હવે તેમાં સોજી દહીં ચણા નો લોટ ઉમેરી સારી રીતે મિક્સ તેમા. તલ કોથમીર મીઠું હળદર ઉમેરી સારી રીતે મિક્સ કરી બેટર મા જરૂર પ્રમાણે પાણી ઉમેરી દો 1/2કલાક સુધી ઢાંકી. ને રહેવા દો
- 3
એક નોન સ્ટીક તવી ગરમ કરી તેલ લગાવી બેટર ને પુડલા જેવુ ગોળ ફેલાવી તેલ લગાવી દો
- 4
એક તરફ સેકાય જાય એટલે તેને બીજી તરફ પલટાવી તેની ઉપર તેલ લગાવી સેકી લો આ રીતે બધા પુડલા બનાવી લો
- 5
તૈયાર દુધી ના તીખા પુડલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચણા ના લોટ ના ખારા પુડલા (Chana Flour Khara Pudla Recipe In Gujarati)
#CWT #MBR1 #Week 1Kusum Parmar
-
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
-
-
-
-
ઘઉં ના લોટ ના તીખા પુડલા ((Wheat Flour Tikha Pudla Recipe In Gujarati)
હેલ્ધી છે સ્વાદિષ્ટ લાગે છે જે બાળકો ચણાના લોટ ના નથી ખાતા એ પણ ખાસે#supers Mittu Dave -
-
-
-
-
-
દુધી નો હાંડવો(Dudhi Handvo Recipe in Gujarati)
#GA4#Week7#post1#breakfastઆજે આમારા ધરે સવાર ના બ્રેક ફાસ્ટ મા મે દુધી નો હાંડવો બનાવીયો જે ખુબજ ટેસ્ટી બનીયો હતો Minaxi Bhatt -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
-
-
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week 2Post 1દુધી ના મુઠિયા એક ગુજરાતી ફરસાણ છે વિવિધ જાત ના લોટ અને દુધી ની છીણ મિક્સ કરી ને બાફી ને બનાવાય છે . સ્ટીમ્ડ રેસીપી છે તેલ ઓછુ હોય છે માટે હેલ્ધી રેસીપી છે..મે હાડંવા ના લોટ ની સાથે ઘંઉ અને રાગી ના ઉપયોગ કરયા છે Saroj Shah -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠિયા (Multigrain Dudhi Muthia Recipe In Gujarati)
# ભોગ ,થાળ રેસીપી#ગણપતી ભોગ... લાડુ ,મુઠિયા# નો ઓનિયન ,નો ગાર્લિક Saroj Shah -
-
-
પંચફોરમ દુધી ના મુઠિયા
#સ્નેકસ #પોસ્ટ4#માઇઇબુક રેસીપી#પોસ્ટ.4મુઠીયા ગુજરાતી સ્પેશીયલ વાનગી છે. પાચ લોટ,,દાળ મીકસ કરી ને મીકસ લોટ ના દુધી નાખી ને સ્વાદિષ્ટ,પોષ્ટિક .મુઠીયા બનાવયા છે. લંચ,ડીનર ,બ્રેકફાસ્ટ ,ઇવનીગ સ્નેકસ તરીકે ખઈ શકાય છે.આમ તો દરેક ઘરો મા મુઠીયા બનતાજ હોય છે .મે વેરીયેશન કરી ને બનાવયા છે Saroj Shah -
-
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
-
દુધી ના રાયતા (Dudhi Raita Recipe InnGujarati)
#કવીક એન્ડ ઈજી રેસીપી#સાઈડ ડીશ#ટેસ્ટી એન્ડ ડીલીશીયસ Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16601156
ટિપ્પણીઓ (10)