સૌપ્રથમ ચોખાને એક તપેલીમાં લઈ બે થી ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યારબાદ તેમાં મીઠું અને ઘી નાખી ગેસ ઉપર મૂકો અને ધીમા તાપે પાકવા દો
પાકી જાય એટલે ગેસ બંધ કરી એક ચારણીમાં નિતારી લો
તૈયાર છે સવ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ