કાજુ કતરી (Kaju Katli Recipe In Gujarati)

Mansi Patel @cook_37572365
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કાજુને મિક્સરમાં નાખી ભૂકો કરી લો ત્યારબાદ એક પેનમાં ખાંડ અને પાણી નાખી ચાસણી લો તે પછી ચાસણી આવી ગયા બાદ તેમાં કાજુનો ભૂકો ઉમેરો અને ઘી નાખી મિક્સ કરો
- 2
મિશ્રણ પેન થી અલગ પડે ત્યાં સુધી થવા દેવું તે પછી બટર પેપર પર મિશ્રણને મૂકી રોટલો વણી તેના પર વરખ લગાવી કટકા કરો
- 3
તૈયાર છે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
કાજુ કતરી
કાજુ કતરી એક પ્રખ્યાત ભારતીય મીઠાઈ છે. જે નાના થી મોટા સુધી સૌને પસંદ હોય છે. સારી, સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી વાનગી છે Sweta Kanada -
-
કાજુ કતરી(Kaju Katli recipe in Gujarati)
#GA4#week5#cashew કાજુ કતરી નાના મોટા સૌ કોઈ ને ભાવતી મીઠાઈ છે.બનાવી પણ ખૂબ સરળ છે. Hetal Panchal -
કાજુ કતરી (kaju katli recipe in gujarati)
#GA4 #week12 #peanutકાજુ કતરી નું બેસ્ટ ઓપ્શન. શિયાળાની ઋતુમાં અલગ અલગ પ્રકારના નટ્સ ખાવાનાં ઘણા ફાયદા છે. જેમાં શિંગ દાણા નું આગવું મહત્વ છે. તેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વીટામીન ઈ,બી6 પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો મેં અહીંયા શિંગ દાણા માંથી બધા ને ભાવે તેવી શિંગ કતરી બનાવી છે. Harita Mendha -
-
-
-
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
-
-
-
કાજુ કતરી(Kaju Katli Recipe In Gujarati)
કાજુ કતરી એક પરંપરાગત મીઠાઈ છે, જે બધી મીઠાઈઓ માં સૌથી સરળ અને ઝડપ માં બનતી મીઠાઈ છે. કાજુ કતરી બધા ની પ્રિય અને ભારતીય મીઠાઈ માં સૌથી પ્રખ્યાત છે. તો ચાલો શીખીએ easy કાજુ કત્રી. Kunti Naik -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16607467
ટિપ્પણીઓ