કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CWT
#cookpadindia
#cookpadgujarati

#CWT
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો

ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83

#CWT
#cookpadindia
#cookpadgujarati

#CWT
#cookpadindia
#cookpadgujarati

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 1પેકેટ વ્હાઈટ સ્લાઈસ બ્રેડ
  2. 2ચમચા ફ્રેશ મલાઈ
  3. 1ચમચો મોળુ દહીં
  4. 1/2 કેપ્સીકમ ઝીણું સમારેલું
  5. 1 નંગકાકડી ઝીણી સમારેલી
  6. 2 નંગડુંગળી ઝીણી સમારેલી
  7. 1 નંગગાજર ઝીણું ખમણેલું
  8. 1/2 સફરજન ઝીણું સમારેલું
  9. 3 ચમચીચીલી ફ્લેક્સ
  10. 2 ચમચીઓરેગાનો
  11. 1પેકેટ મેગી મેજીક મસાલો
  12. 1વાટકો ચીઝ ખમણેલું (પ્રોસેસ્ડ / મોઝરેલા)
  13. 1/2 ચમચી મરી પાઉડર
  14. ટોમેટો કેચઅપ
  15. જરૂર મુજબ બટર અથવા ઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધા જ ઝીણા સમારેલા શાકને એક બાઉલમાં લઈ તેમાં દહીં મલાઈ ચીલી ફ્લેક્સ ઓરેગાનો મરી પાઉડર 1/2 ચીઝ અને મેગી મસાલો ઉમેરી બરાબર મિક્સ કરી લેવું.

    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    વ્હાઈટ સ્લાઈસ બ્રેડને કોર કાપી તૈયાર કરી લો. ત્યારબાદ બ્રેડ પર તૈયાર કરેલું વેજ ક્રીમ સ્ટફિંગ મૂકી તેના પર બાકી રાખેલું ચીઝ નું લેયર કરો ફરીથી ઉપર બ્રેડ મૂકી તવા પર બટર કે ઘી લગાવી બંને બાજુ બ્રાઉન શેકી લેવી.

    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તો તૈયાર છે એકદમ ક્રિસ્પી ક્રિમી અને ટેસ્ટી ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ જે આપ સર્વ કરી શકો છો.ઉપરાંત તવા પર શેક્યા વગર કાચી બાળકોના લંચ બોક્સ માટે પણ સરસ લાગે છે.

    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝ ક્રીમ તવા સેન્ડવીચ (Cheese Cream Tawa Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
પર November 07, 2022 05:47
If you think well, you cook well.😘🍱🍜☕🍹🍨🍢🥘
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
November 09, 2022 06:17
@RiddhiJD83 Bahutttt khoooob
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. હોમમેડ ચાટ મસાલા સ્પાઇરલ (Homemade Chaat Masala Spiral Recipe In Gujarati)
  2. સ્ટફ ગાર્લિક બ્રેડ (Stuff Garlic Bread Recipe In Gujarati)
  3. ઉલ્ટા ચીઝ વડાપાવ મહારાષ્ટ્રીયન ફેમસ (Ulta Cheese Vada Pav Maharashtrian Famous Recipe In Gujarati)
  4. મગની દાળ ના પુડલા (Moong Dal Pudla Recipe In Gujarati)
  5. સરગવો કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
  1. બાજરાનો રોટલો (Bajra Rotlo Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
  3. તવા આલુ પરાઠા (Tawa Aloo Paratha Recipe In Gujarati)
  4. ડ્રાય મંચુરિયન (Dry Manchurian Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16612752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close